________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૫
૪૨૭
સંતાન જન્મે છે. યદી રેવતી નક્ષત્રના દિવસે ગર્ભાધારણુ ં થયું છે તેા આશ્લેષા અને મધામાં ગર્ભાધાન થયું. હાય' મૂળ નક્ષત્રમાં સંતાન જન્મે છે, જે ગાસ્થ્ય જીવનને માટે તે સંતાને કષ્ટદાયક બને છે. આવી રીતે મૈથુન કને પાપ માન નાગ વિવેકી મનુષ્યા પણ જેમ અને જેવી રીતે બને તેમ મૈથુન પાપના ત્યાગ કરે છે. તે પછી દેવેન્દ્રો સભ્યગૂદૃષ્ટિ હેાવાના કારણે વીતરાગ ભગવંતાના મંદિરની તુલ્ય અસ્થિએની વિદ્ય માનતામાં મૈથુનકમ કરતા નથી.
માટે મારૂં કહેવુ છે કે અસુરરાજ ઈન્દ્ર પેાતાની દેવસભામાં દેવી સાથે દિવ્ય ભાગે ભાગવતા નથી. પરતુ સ્થવિરે ! તે અમરેન્દ્ર પેાતાની દેવસભામાં અમર સિહાસન પર તુ હે પર બેસીને ૬૪ તુજાર સામાનિક દેવ, ૩૩ ત્રાયશ્રિય શ દેવ, ચાર લેાકપાલ, પાચ અમ્રમહિષી, સાત અનીક, સાત અનીકાધિપતિએ, ૬૪ હજાર આત્મરક્ષક દેવ તથા ખીજા પણ દેવદેવીએ સાથે એટલે કે તે બધાએથી યુક્ત થઇને ભવ્ય, અછિન્ન, નાટક, ગીતેા, વાજિત્રો આદિના મધુર નાદા પૂર્વકનું ગીતનાટ્ય સાંભળી શકે છે
આ પ્રમાણે -દિવ્ય નાટક, સગીત આદિ દેવતાઈ ઋદ્ધિસમૃદ્ધિના ભાગવટા કરવામાં પેાતાના સમય વ્યતીત કરે છે
હું સ્થવિરા! સેામા રાજધાની, સુધર્માં સભા, સેમ સિહા સન, અમરેન્દ્રના ચાર લેાકપાલમાંથી સેામ નામના લેાકપાલને કનકા, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા નામે ચાર અગ્રમ હિષીએ કહી છે અને એક એક હજાર દેવીઓના પરિવાર છે, ખાકીની બધી વાર્તા અમરેન્દ્રની જેમ સમજવી. તે જ પ્રમાણે વૈશ્રમણનુ પણ જાણવુ.