________________
P
શતક ૧૦મું : ઉદ્દેશક-૫
૪૫
•
જવાબમાં ભગવતે કહ્યું હું સ્થવિરે! આવુ` સભવી શકતું નથી. કારણ આપતાં પ્રભુએ કહ્યુ, અમરેન્દ્રની ચમરચ’ચા રજ ધાનીમાં આવેલી સુધર્મા સભામાં માણુવક ચૈન્ય સ્ત ભમાં વજ્રની અનેલી ગેાળાકાર ડબીએમા અનેક જિનેન્દ્ર ભગવડતાના અસ્થિએ રાખેલા છે, એટલે કે તીર્થંકર ભગવ`તેાના નિર્વાણ કલ્યાણક મનાવવા માટે ઉપસ્થિત થયેલા ૬૪ ઇન્દ્રો ભગવ'તાના અગ્નિ સંસ્કાર થયા પછી તેમના અસ્થિએને પેાત પેાતાના વિમાને મા લઈ જાય છે, અને માણુત્રક સ્ત ંભમાં વજ્રની ડાબલીમાં મૂકી રાખે છે. દીર્ઘ તપસ્વી તીથ કર દેવાનુ શરીર અત્યંત પવિત્ર હાવાથી તેમના નિર્વાણ પછી પણ તેમના અસ્થિએ દેવા અને દેવેન્દ્રોને માટે—
અનિલગાયો-અર્ચના કરવા યાગ્ય બને છે,
વળિનાયો—વંદનીય બને છે.
સમંજ્ન્મિાનો—નમસ્કાર કરવા લાયક અને છે
પૂનાાયો—પૂજનીય બને છે સવારગિલ્ગામો—સત્કરણીય અને છે.
સમ્ભાળિગાયો-મન, વચન તથા કાયાથી સન્માનને યાગ્ય છે.
આ ઉપરાંત તે દેવેન્દ્રો તીર્થંકર ભગવ'તાના અસ્થિઓને { મંગળરૂપ તથા ચૈત્ય સમાન સેવનીય માને છે મતલખ કે પેાતાની સભામાં મૂકાયેલા તે અસ્થિએ તેમને માટે ચૈત્ય સ્વરૂપ છે. તેથી મ'ગળ અને કલ્યાણકારી તેઓનુ` અર્ચન, વંદન, નમન, પૂજન, સત્કાર અને સન્માન સથા ઉચિત છે.
સમ્યગ્દર્શનની આરાધનાપૂર્વક પ્રાપ્ત થયેલી પાપભીતાના