________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૪
૪૩
આ પ્રમાણે ભૂતાનંદ, વેદેવ, વેણુદારી, હરિ, હિંસ, અગ્નિશિખ, અગ્નિમાણુવ, પૂર્ણ, વસિષ્ઠ, જલકાંત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન, વેલખ, પ્રભજન, સુઘેાષા અને મહાવેાષ દેવેન્દ્રો માટે પણ સમજવું,
( આ બધા ભવનપતિના ઈન્દ્રો છે )
ચારે નિકાયના દેવામાં ભવનપતિ અને વ્યંતર-વાણુન્ય તરેાની શ્રેણી કનિષ્ઠ હાય છે, અને મનુષ્ય અવતારમાં લીધેલા તે, નિયમે, તપશ્ચર્યાએમા સ્ખલનાએ થતા વધી ગયેલા અતિચારાને લઈને જ ભવનપતિત્વ કે વ્યંતરત્વ પ્રાપ્ત થાય છે અથવા રાજસિક કે તામસિક ભાવનાના કારણે તેા પાળવા છતાં, તપશ્ચર્યાએ કરવા છતાં પણ આ દેવલેાક પ્રાપ્ત થાય છે. જ્યારે ત્રતા શુદ્ધ હાય, જીવન સાત્ત્વિક હાય, મેાહ માયા વિનાને આશય હાય ત્યારે વૈમાનિકત્વ પ્રાપ્ત થાય છે. માટે વૈમાનિક ઇન્દ્રોને ત્રાયશ્રિંશ દેવા જે થાય છે તે મનુષ્ય અવતારમાં પેાતાના વ્રતાને બરાબર પાળનારા તથા લાગેલા અતિચારાની આલેાચના–પ્રતિક્રમણુ કરનારા હાય છે
આ પ્રમાણે ઇશાનથી અચ્યુત સુધીના ઇન્દ્રો માટે જાણવુ". ત્રાઅિશ દેવેનુ વર્ણન સાભળીને પ્રસન્ન થયેલા ગૌતમસ્વામી વિચારે છે કે શ્રાવકાની આરાધના અને વિરાધનાના ફળામાં આટલુ અંતર ાય છે માટે જ શ્રદ્ધામાં ટકી રહેવુ કઠણ છે તે સ્પષ્ટ છે.
O......
ચેાથે ઉદ્દેશક સમાસ
OO