________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૪
૪૬ ૧ કડક રીતે પાલન કરનારા હતાં, એટલે કે ધર્મ સંબંધી તેમના વિધિવિધાને કેવળ પિતાના આત્મકલ્યાણને માટે હેવાથી પિતાના લીધેલા સામાયિકમાં મનના દશ દેષ, વચનના દશ દેષ અને કાયાના બાર દેને સર્વથા ટાળનારા હતા. વીતરાગ ભગવંતના મંદિરમાં ચોરાશી આશાતનાઓને સમજણપૂર્વક ટાળી દેનારા હતા, લીધેલા પૌષધમાં અઢાર દેને સર્વથા વર્જનારા હતા સંવિગ્ન એટલે મોક્ષની જ ચાહનાવાળા હતા, સ સારના કાર્યોથી ભય પામનારા હતા, માટે જ વૈરાગ્યવંત હતા.
છતાં પણ ગમે તે કારણે તેમની શ્રદ્ધામાં ઢીલાશ આવતી ગઈ અને કરાતી ક્રિયાઓમાં ઉપગસંજ્ઞા ઓછી થતી ગઈ. પરિણામે સામાયિક, પોષધ કે મંદિરની આશાતનાઓ પ્રત્યે બેધ્યાન થતા ગયા અને આલસ્ય, પ્રમાદ, બીજાઓની નિંદા, નિદ્રાવિકથા અને ઉપાશ્રયમાં રહેનારા બીજાઓની સાથે ગપ્પાસપ્પા મારવાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ વધતી ગઈ. ઉપાશ્રયના ભક્ત બન્યા પણ મુનિરાજોના છિદ્રાન્વેષી થયા. પોતાની ક્રિયાએમાં પ્રમાદના કારણે ડગલે ને પગલે ભૂલે પડે છે અને બીજી ઓની ક્રિયાઓમા ભૂલે કાઢવાની આદત વધવા લાગી સાથે સાથ સાધુ સાધ્વીઓને પણ અવસર આવે કેર કરી દેવાની વૃત્તિ જોર પકડતી ગઈ. સારાંશ કે પિતાની ગમે તેવી ક્રિયાને સારી માની બીજાઓમાં ગમે ત્યાથી પણ ભૂલે કાઢવાની આદત વધતી ગઈ
થતષ્ઠાનોમાં હવે તેમને થાક લાગવા માંડ્યો. પ્રમાદવ લીધેલા વ્રતમાં શૈથિલ્ય અને અતિચારો વધતા ગયા. દેશન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યાચારમાં મંદ પડ્યાં.
આ પ્રમાણે સ્વચ્છદી બનીને જીંદગીના બાકીના વર્ષો