________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ દશ ભેદમાંથી આ પ્રશ્નોત્તર ત્રાયશ્વિશ દેવે પૂરતો જ છે, વ્યંતર અને તિષિક દેવલેમાં ત્રાયસિંશ અને કપાળે નથી હોતા.
બાકીના બધાએ દેવલોકમાં આ દશ ભેદ છે. નવમા અને દશમા તથા અગ્યારમા અને બારમામા એક એક જ ઈન્દ્ર છે. ઉપરના નવરૈવયેક તથા અનુત્તર વિમાનમાં ઈન્દો હોતા નથી.
તે કાળે અને તે સમયે વાણિજ્ય ગ્રામમાં સ્થાપિત સમવસરણમાં બિરાજિત થયેલા ભગવાન મહાવીર સ્વામીએ બારે પરિષદાને ધર્મનો ઉપદેશ કર્યો, સાંભળીને સૌ ખુશ થયા અને પિતપોતાના ઘેર ગયા.
એક દિવસે ગૌતમ ગણધર પાસે શ્યામહસ્તિ મુનિજી પધાર્યા, જે હક અણગારની જેમ ભદ્રિક, સરળ અને પિતાના સંયમ પ્રત્યે પૂર્ણ સાવધાન હતા. તેઓએ ગૌતમસ્વામીને ત્રણવાર પ્રદક્ષિણા કરીને સવિનય પૂછ્યું કે હે ગૌતમ! અસુરેન્દ્ર ચમરને સહાયભૂત થનારા તેત્રીસની સંખ્યામાં ત્રાયશિ દે છે? જવાબમાં ગૌતમે કહ્યું કે હે શ્યામ હસ્તિન! તે ઈદ્રને ત્રય. ચિંશ દે હોય છે. અને ગૌતમસ્વામીએ તેમને પૂર્વભવ કહ્યો, તે આ પ્રમાણે –
જમ્બુદ્વીપના ભારતમાં કાકંદી નગરી હતી, જેમાં શ્રમણપાસકોની સંખ્યા ઘણી હતી, તેમાંથી ૩૩ શ્રમણોપાસકે મુખ્ય, પરસ્પર અત્યંત પ્રેમાળ, એક બીજાને સહાયભૂત થનારા હતા, થાવત્ કેઈનથી પણ ભય પામનારા નહીં હતા, ખૂબ શ્રીમંત,
જીવાદિ તના જ્ઞાતા, પાપપુણ્યના ભેદને જાણનારા હતા. આ તેત્રીસ શ્રમપાસકે પહેલા પિતાના શ્રાવકધર્મનું બહુ જ