________________
આ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વાતને ભગવાન મહાવીરસ્વામીએ પણ કહ્યું કે, હું ગૌતમ ! “હું આશ્રય કરીશ” આદિ ભાષાઓમાં પ્રજ્ઞાપનીયત્વ રહેલું છે અને સૃષાત્વ નથી હાતું. તથા નીચે પ્રમાણે ખેલાતી ખારે પ્રકારની ભાષામાં મૃષાત્વ નથી, તેના ખાર પ્રકાર આ છે ૧. આમત્રણી ભાષા— હૈ જિનદત્ત ! હે સુખેાધ ! હું . હું વિનયચંદ્ર ! ' આવી રીતની સમેાધનપૂર્વક ખેલાતી ભાષા આમ ત્રણી ભાષા છે. આમાં અને નીચે લખેલી મીજી ભાષાએમાં સત્ય, અસત્ય, તથા મિશ્રના લક્ષણે નથી, પણ પેાતાના વ્યવહાર ચલાવવા પૂરતી આ ભાષામાં નિર્દેષિત્વ રહેલુ' હાવાથી જ આ ભાષા મૃષા ભાષા નથી.
-
૪૫૬
7
૨ આજ્ઞાપની ભાષા—હે શિષ્ય ! મારૂં પુસ્તક લઇ આવે. અન્યને પ્રવૃત્ત કરનારી ભાષા આજ્ઞાપની છે.
૩. યાચની ભાષા—મને ભિક્ષા આપે’ ઇત્યાદિ.
૪. પુચ્છની ભાષા—— આ વાત કેવી રીતે બની શકે?॰ ઇત્યાદિ.
૫. પ્રજ્ઞાપની ભાષા-હિંસા કરનાર માણસ દુઃખી બને છે.’ આમાં શિષ્યાને ઉપદેશ આપવાને ભાવ છે.
૯. પ્રત્યાખ્યાની ભાષા—જેમ કે ‘ સાધુઓએ આવશ્યકતા કરતાં વધારે વસ્ર-પાત્ર આદિ રાખવા જોઇએ નહીં.' આમાં માંગનારને વધારે પરિગ્રહથી અટકાવવા માટે પ્રતિબ`ધ વચનને પ્રયાગ છે.
૭. ઈચ્છાનુàામા ભાષા-શુભ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિને કહેવું કે ‘હા, તમે આમ જ કરેા, મને પણ ગમશે.’ પૂછનાર પૂછે છે કે ‘હું સાધુ મહારાજની સેવા કરૂ'.’ તે જવાખ આપવે કે ‘હા કરે, મને પણુ ત કરવા ચેગ્ય લાગે છે.’ ‘હુ