________________
૪પ૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સૂર્યનાડી (જમણું નાક)માં કરવાના કાર્યો :
૧. નવી વિદ્યાનો પ્રારંભ સૂર્યસ્વરમાં કરે ૨. ન્યાયાધીશ કે બીજા કોઈને નિવેદનપત્ર આપવું હોય તે. ૩. શત્રુને હરાવવા માટે પ્રારભ કર હોય. ૪. ભૂત-પ્રેત કે કઈ ઝાડે ઝપટે દે હેય
પ. વૈષે રેગીને દવા આપવી સૂર્યસ્વરમાં પણ રોગી ખાય ચંદસ્વરમાં.
૬. કેઈની સાથે લડાઈ ઝઘડા કરવા હોય.
૭. ભજન સૂર્યસ્વરે કરવું પણ પાણ આદિ પીવાનું કાર્ય ચંદસ્વરે કરવું.
૮. કામસેવન સૂર્ય સ્વરમાં કરવું જેથી પુરૂષાર્થની હાની ઓછી થશે. .
૯. નવી ડાયરી કે ચેપડા વહીમાં સૂર્યસ્વરે લખવુ. ૧૦. લડાઈમાં જતા માણસને સૂર્યાસ્વર સારો છે. ૧૧. સમુદ્રાદિની યાત્રા આ સ્વરે કરવાની. ૧૨. શત્રુના ઘરે જવા માટે આ સ્વર સારે છે. ૧૩. ઉધાર લેવડ અને દેવડ સૂર્યસ્વરે સારી છે. ૧૪. કેર્ટ કચેરીએ સૂર્યસ્વરે જવું. ઉપર્યુક્ત કાર્યો ઉપર પ્રમાણે કરવા.
જ્યારે સુષુણ્ય નાડીમાં પરમાત્માનું ભજન, પ્રતિકમણ, જાપ અને મોક્ષની આરાધના સિવાય બીજું કંઈ પણ કરશે નહીં. અન્યથા હાનિ-રેષ-લડાઈ-ઝઘડા જ ભાગ્યમાં રહેશે.