________________
૪૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) સ્ત્રીની વિદ્યમાનતામાં પણ સંયમી જીવન બનાવ્યું હશે. (૫) ઘણા એને અભયદાન આપ્યું હશે.
ઇત્યાદિક કષ્ટસાધ્ય ધર્મોની આરાધના કર્યા પછી જ માનવને અરિહંતેનું શાસન મળે છે. માટે મેળવેલા માનવ જીવનમાં – (૧) આજીવન વિષયવાસનાના કીડા બનવા કરતાં, (૨) પરિગ્રહની માયામાં ગધેડૂબ રહેવા કરતાં, (૩) હિંમક, દુરાચારી અને ભોગવિલાસીઓની સેબત કરવા
(૪) પુત્રાદિ પરિવારની માયામાં આસક્ત બનવા કરતાં. (૫) વ્યાપાર કેજગારમાં જ અહોરાત પૂર્ણ કરવા કરતાં,
પિતાની જીવન કંપનીના બંને ભાગીદારો ફાયદામાં રહે તે માટે જ પ્રયત્ન કરે હિતાવહ છેવ્યાપારમાં બને ભાગીદારો પરસ્પર વફાદારી પૂર્વક રહે તે કંપનીને કંઈ પણ વધે આવતે નથી, તેવી રીતે અનાદિકાળથી ચાલતી આપણી જીવન કંપનીમાં પણ બે ભાગીદારો છે ૧) ચૈિતન્યશક્તિ સંપૂર્ણ આપણે આત્મા. ૨) બીજે ભાગીદાર આપણું શરીર અને શરીર સાથે સંકળા
ચેલે સંસારને વ્યવહાર.
આ પ્રમાણે બને ભાગીદારોથી સંચાલિત જીવન કંપની છે આત્મા નામના શેઠની પરવા કર્યા વિના તથા તેની વફાદારીને ત્યાગ કરીને ચોવીસે કલાક સંસારના રંગરાગમાં ડૂબી રહ્યા તે