________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૩ થનારા તાવ, સળેખમ, ઉધરસ, માથાને તથા હાથ–પગના સાંધાઓમાં દુઃખાવાની સાથે સાથે લેહીને દબાણ આદિ રોગો તેમના શરીરમાં હંમેશાને માટે પ્રવેશ કરે છે તે ઉપરાંત અજીર્ણના રોગીઓની વીર્ય શક્તિ પણ દૂષિત બને છે અને તે સમયે પણ તેમને વીર્યનાશ રિકી શકાતું નથી. કારણ કે અસ યમપૂર્વકના અજીર્ણ રોગીઓની કર્મેન્દ્રિયે પિતાને સયમ ગુમાવી દેતાં વિર્ય પતન પણ અવશ્ય ભાવી છે પ્રાકૃતિક કે અપ્રાકૃતિક વીર્યશક્તિનો નાશ શરીરમાં રહેલા લેહી ઉપર અસર કર્યા વિના રહેતું નથી, અર્થાત લેહી પાતળુ અને અશક્ત બને છે પરિણામે મળ ઉપર તેની અસર થાય છે, અને તેવાઓને મળ ત્યાગ કે મૂત્ર ત્યાગ પણ કષ્ટસાધ્ય બનતો જાય છે આમ વીર્યનાશની અસર લેહી ઉપર અને લેહીની અસર મળત્યાગ પર પડે છે અને તેમા થતા જીવલેણ અસાધ્ય રોગો જેવા કે હાર્ટ ઉપર એટેક, લેહીનુ દબાણ (બ્લડ પ્રેશર), ડાયાબિટીસ, ભગ દર, મસા, સારણગાઠ અને છેવટે છાતીના કે ગળાના કેન્સર પણ થઈ જાય છે.
આ પ્રમાણે આહાર-વિહાર અને નિહારમાં અસંયમિત થયેલા જી રીબાઈ રીબાઈને કમેતે મરે છે.
દેવદુર્લભ મનુષ્ય અવતારની સાથેસાથે માનવતા, આર્ય, ખાનદાન અને તીર્થકદેવને ધમ પ્રાપ્ત કરવા માટે આ જીવાત્માએ કઈક ભવમા– (૧) કષ્ટસાધ્ય તમય જીવન બનાવ્યું હશે. (૨) મુનિરાજોના સહવાસમાં રહીને અત્યંત દુઃસાધ્ય ત્યાગધર્મ
સ્વીકાર્યો હશે. , (૩) દીન, દુખી અને અનાથને ભેજનું પાણી આપ્યા હશે