________________
૪૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે
કન્ટ્રોલમાં રાખવા તે કદાચ સુસાધ્ય હેાઇ શકે છે પરંતુ સુખ અને સમાધિપૂર્ણાંક જીવન જીવવાની કળા તે ભલભલાને માટે પણ કષ્ટસાધ્ય છે. કેમ કેઃ-સ’મારભરના ભૌતિક પદાર્થીની પ્રાપ્તિમા અને સેગવટામાં સંયમની આવશ્યકતા હાવી જ જોઇએ. આમાં કાચ મતભેદ હોઇ શકે છે પરંતુ સુખપૂર્વક જીવન જીવવામાં તે સયમની મર્યાદા સર્વથા અનિવાય છે.
જીવનના છેલ્લા શ્વામ સુધી ખાવા-પીવા અને કમાવાની ચિંતામાં રહેનારા તથા પરિગ્રહ અને વ્યાપારી ને અમર્યાદિત કરનારા જીવે સંયમના શત્રુ જ હાય છે, માટે જ તવાઓના ખાનપાન હિત-મિત અને પથ્ય હાતા નથી, ફળસ્વરૂપે અમર્યાંદિત, અસંયમિત, અહિત, અમિત, અપથ્ય તથા અપાચ્ય આહારને કરનારાઓના શરીર ઉમ્ર વધતાં સ્થૂલ અને મેડોળ બનવા સાથે ઉઠવા બેસવામાં વેતાઓને ભાગવવી પડે છે અને શ્વાસે શ્વાસમાં અમુક પ્રકારની અકથ્ય વેદના ઉભી થતાં કમજોર થઈ ગયેલુ હાટ (હૃદય) ગમે ત્યારે પણ ફેલ થતાં વાર લાગતી નથી.
*
વિહાર અને નિહાર—થેાડી કે ઘણી મેળવેલી શ્રીમ તાઈના નશામાં શરીર અને તેના અંગેાષાગેામાં આલસ્યને પ્રવેશ થતા વિહાર એટલે વ્યાયામના કટ્ટર બૈરી બનેલાઓને અપાનવાયુ દૂષિત થવાના કારણે પણ જઠરાગ્નિ પણ કમજોર બને છે. શરીરના પાચક તત્ત્વા પેાતાનું કામ કરવામા ઢીલા પડે છે અને શરીરની સુકુમારતાને જ પાષનારા અજીણુ ના રેગિષ્ટ બને છે. તેમ છતાં પણ ભેગેપભેગ વિરમણુત્રન (ધમ')ના હાડવૈરી બનેલા આવા જીવે રોગિષ્ઠ બન્યા પછી પણ જીભ ઇન્દ્રિયના "ગુલામ બનીને અપથ્ય ભાજન છેડી શકતા નથી. પરિણામે ભડકી ગયેલે અપાનવાયુ વધારે ભડકે છે અને અજીણુ માથી જ ઉત્પન્ન