________________
૪૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ 1 અપદ્ધિક દેવી પણ મહદ્ધિક દેવની વચ્ચેથી નીકળતી નથી. આ પ્રમાણે જ બધું સમજવું. હૈડાના પેટને વાયુ ?
હે પ્રભે! દેડતા ઘેડાના પેટમાંથી “ખુનું” એ અવાજ શા કારણે થાય છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે ગૌતમ ! દેડતા ઘડાના હૃદય અને યકૃત (જમણી બાજુનું પેટ)માથી “કર્બટક” નામને વાયુ ઉત્પન્ન થાય છે, તે કારણે પેટમાંથી “ખુછું” અવાજ નીકળે છે.
પ્રાણાધારમાં વાયુની મુખ્યતા
અનંત સંસારની અનંત માયાને કેવળજ્ઞાની વિના કઈ જાણી શક્યું નથી તેથી જ સંસારના અપ, અ, વિપરીત, અને મિથ્યાજ્ઞાનીઓ સંસારની માયાની સત્યાર્થતા સુધી પહોંચી શકવાને માટે સમર્થ નથી બની શકતા ત્યારે “ઈશ્વર અને વચ્ચે લાવીને સંસારને બધેએ ભાર ઈશ્વર પર મૂકી દે છે. પણ હું તો કહું છું કે સુખ–દુખ, સંગ-વિયેગ આદિ દ્વોના
ગવટા માટે શરીરમાં રહેલા પાંચ પ્રકારના વાયુઓજ મુખ્ય કામ કરે છે તે આ પ્રમાણે - " (૧) પ્રાણવાયુ –પ્રાણીમાત્રને પિતાના પ્રાણને ધારણ કરવા ચાટે તેમજ સુખરૂપે જીવન પસાર કરવા માટે શ્વાસ અને નિશ્વાસની ક્રિયા મુખ્ય છે, જે પ્રાણવાયુને આધીન છે. બહારને તાય નાકવડે અંદર લેવાય તે શ્વાસ છે, અને તેને પાછો બહાર કા તે નિઃશ્વાસ છે.