________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૩ દેવાવાસ ઉઠ્ઠી શકે? કેમ કે દેવે સ્વાભાવિક સુખ–શાત અને પિતાના પુણ્યકર્મના ભેગવટામાં જ મસ્ત હોય છે, અન્ય ત અગત્યના કર્યા વિના તેમને ગમનાગમન આદિમા વધ રે, રસ હોતો નથી.
ભવનપતિ, અંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ માટેની વાત એકસમાન હોવાથી ગૌતમ પૂછે છે કે હે પ્રભે! દેવ પિતાની શક્તિ વડે યાવત્ ચાર દેવાવાસને ઉલ્લુ ઘી શકે છે? અને તેનાથી આગળ જવું હોય તે અન્ય દેવની સહાયતા વિના જઈ શકે છે? ભગવતે “હ”માં જવાબ આપે છે. અર્થાત કોઈપણ દેવ, પોતાની શક્તિ વડે એક-બે-ત્રણ-ચાર કે પાંચ દેવાવાને ઉલ્લશે છે, અને આગળ જવા માટે બીજાની સહાયતાની આવશ્યકતા
દેવાવાને ઉલવવામાં નિયમઃ 1 અપદ્ધિક દેવ મહદ્ધિક દેવની વચ્ચે નીકળી શક નથી, સમાનતંક દેવ પણ સમાનદ્ધિક દેવની વચ્ચે નીકળને નથી, પરંતુ સામેવાળાના પ્રમાદ કે અસાવધાનીને લાભ લઈ બીજું દેવ તેની વચ્ચેથી પસાર થઈ શકે છે સામેવાળા દેવને ધુમસનાં અંધકાર વડે મોહિત કર્યા પછી જ વચ્ચેથી નીકળે છે, અને તે પણ પહેલા જ મોહિત કરે છે પરંતુ પછી નહી.
મહદ્ધિક દેવ, અદ્ધિક દેવને મોહિત કરીને કે કર્યા વિના પણ વચ્ચેથી નીકળી શકે છે.
અપદ્ધિક દેવ મહદ્ધિક દેવની વચ્ચે નીકળી શકતું નથી.
સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીની વચ્ચેથી નીકળતું નથી, કદાચ નીકળે તો તેની અસાવધાનીના કારણે જ નીકળી શકે છે. •