________________
૪૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! જેમ પોતાના પુણ્ય કર્મના તારતમ્યભાવના કારણે કેટલાક મન અ૫દ્ધિવાળા હાવાથી મજદુર ઘણું કરે છે પણ પિતાનું કે પિતાના કુટું. બનું પાલન પિષણ બરાબર કરી શકતા નથી. બીજા પ્રકારના મધ્યમ પુરૂષ જેઓ વધારે શ્રીમંત પણ નથી અને ગરીબ પણ નથી, તથા ભાગ્યશાળી પુરૂ પુણ્યકર્મી હોવાથી મહાસુખી હોય. છે, તેવી રીતે દેવકના દેવો પણ અલ્પદ્ધિક, સમાનાદ્ધિક અને મહદ્ધિક હોય છે સદ્બુદ્ધિ, સદ્વિવેક અને સત્ય પુરૂષાર્થની કમજોરીવાળા મનુષ્ય પણ ધર્મ કર્મ કરે છે પણ તેઓને તેની સૂઝબુઝ નહીં હોવાથી તૂટતે હૃદયે ધર્મધ્યાનના અનુષ્ઠાન કરે છે, તે તે દાન પુણ્ય કરે છે, બીમારી, લાચારી કે રોગાદિના કારણે ભગ્ન હૃદયે બ્રહ્મચર્ય પાળે છે તથા કીતિ માટે, માનપત્ર મેળવવાને માટે, બેટા બેટીઓના સગપણ થઈ જાય તે માટે, તાતજાતમાં મેટાઈ મેળવવા માટે, દાન પુણ્ય કરેલાઓ દેવલોકમાં જન્મ લે છે અને અલપદ્ધિક દેવ બને છે
થડા વ્રત પાળ્યા હોય, ઇન્દ્રિયને તથા મનને કંઈક સંય 'મિત રાખ્યા હોય તે સમાનાદ્ધિક દેવ થાય છે. - તથા સમ્યગ્દર્શનપૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિ પાળી હોય તે ભાગ્યશાળી મહદ્ધિક એટલે મોટી ઋદ્ધિ-સમૃદ્ધિનો માલિક દેવ થાય છે. દેવ ચાહે અ૫દ્ધિક હોય કે મહદ્ધિક હોય તે પણ તેને વૈકેય શરીર અને લબ્ધિ મળેલી હોવાથી ઈન્દ્રોની આજ્ઞાને આધીન થઈને ઉતર વૈક્રિય શરીરવડે ગમે ત્યાં અને ગમે તેટલું જઈ શકે છે.
પરત અહીં જે પ્રશ્નોત્તર છે તે ઉત્તર વકિય શરીરની અપેક્ષા વિના હોવાથી દેવે પોતાની આત્મઋદ્ધિથી. કેટલા