________________
શતક દશમું : ઉદ્દેશક-૩
દેવે પિતાની શક્તિથી કેટલા દેવવાસને ઉલ ઘે છે?
રાજગૃહી નગરીમાં દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી પિતાના વિશાળ સાધુ સાધ્વીઓથી પરિવૃત્ત થઈને સમવસરણમાં બિરાજમાન છે.
મનુષ્યભવમાં જ્ઞાન ચારિત્રના પાલન વડે ઉપાર્જન કરેલ પુણ્યકર્મને ભેગવવા માટે, દેવક પ્રાપ્ત કરેલા દે, દેવાઓ, ઈન્દ્રા, ઈન્દ્રાણુઓ ભગવંતના ચરણે બેઠેલા છે.
હરણ, સિંહ, ગાય, વાઘ, સાપ, મેર, ઉંદર, બીલાડી, જેવા જન્મજાત વૈરને ધારણ કરેલા પ્રાણુ આ પણ સમતારસ પ્રધાન, અહિંસાની મૂર્તિ, દયાના સાગર ભગવંતના ચરણોમાં પોતાના જાતવૈરને ભૂલી જઈને સમવસરણમાં બેઠા છે. - સૌ પ્રાણીઓ પિતાના સ્વાર્થને ત્યાગીને ભવભવાંતરમાં કરી પણ નહીં સાંભળેલી અમૃતવાણીને સાંભળવામાં મસ્ત બન્યા છે સૌનું એક જ લક્ષ્ય છે કે આજે ગૌતમસ્વામી કે પ્રશ્ન પૂછશે? અને મહાવીર સ્વામી તેને જવાબ કે આપશે ?
અને ગૌતમસ્વામીજીએ પૂછયું કે હે દયા સાગર ! પોતાની આત્મશક્તિ વડે દેવે બીજાના દેવાવાને કેટલી સખ્યામાં ઉલંઘી શકે છે?