SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪yo શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ. હે ગૌતમ! અકૃત્ય સ્થાનનું સેવન કર્યા પછી, તે મુનિ જે આમ વિચારે કે “મૃત્યુ સમયે તેની આલોચના કરી લઈશ” પણ આલેચના કર્યા વિના જ તે મૃત્યુ પામી ગયેલ હોય તે તે આરાધક નથી બનતે, પણ આલેચના અને પ્રતિક્રમણ કરે તે આરાધક બને છે. દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીની સત્ય સ્વરૂપા વાણી સાંભળીને ગૌતમસ્વામી ઘણુ જ ખુશ થયા છતાં ભગવાનને વારંવાર વાંદે છે, નમે છે અને પેત પિતાની આરાધનામાં દત્તચિત્ત થાય છે. છે બીજો ઉદ્દેશક સમાસ : on:
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy