________________
શતક ૫૦મું : ઉદ્દેશક-૨
૪૩૯ ભૂખને જ્ઞાનપૂર્વક કંટોલમાં લઈ નવકારશીનું પચ્ચક્ખાણ લીધું છે, છતાએ પારસીનું
પ ગ ધારી લેશે. ઈત્યાદિક બધાએ પ્રસગેમાં મનને મારીને સમતભાવપૂર્વક સહન કરશે. ' -આ બંને પ્રકારની વેદનાઓને પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જ અનુભવ કરનારા હોય છે. | તિર્યંચ માટે આપણે જાણીએ, તીર્થંકરદેવ ભગવાન મહાધીરસ્વામીના કેવળ બે શબ્દો વડે જ ઉપશમિત થયેલા ચંડકૌશિક નાગરાજે બીલમાં જ પિતાનું મીઠું નાખી અદૂભૂત સ યમશીલ બન્યું. બીજા ને મારી નાખવાની શક્તિ હોવા છતા કીડીઓની ભયંકર વેદના જ્ઞાનપૂર્વક સહી છે અને નરકગતિમાં જવાની ચેગ્યતાવાળે નાગરાજ દેવગતિનું ભાજન બન્યા છે.
રાશી લાખ જીવનમાં કેવળ ગર્ભ જ તિર્ય ચ અને મનુષ્ય જ ઔપકમિટી વેદનાના માલિકે હોય છે. કેમ કે જાણી બુઝીને જ્ઞાનપૂર્વક ભેગવવાની વેદના સ યમના અભાવમાં કઈ કાળે ભેગવાતી નથી અને ગર્ભ જ જીવેને છેડીને બીજે ક્યાંય સચમ હેતે નથી.
હે ગૌતમ ! એક માસની પર્યાયવાલી ભિક્ષુ પ્રતિમાને ધારણ કરેલ ભિક્ષુ જેણે શરીરના સ કરે ત્યાગ્યા છે, વધ-બ ધનને પ્રતિકાર ક્યો છે તથા ધર્મસાધન નિમિત્તે જ દેહમાં પ્રીતે રહેલી છે, તથા દેવ–મનુષ્ય અને તિર્યંચાના ઉપસર્ગોને સમ્યક પ્રકારે સહન કરે છે તે ભિક્ષુ આરાધક છે.
હે ગૌતમ! કેઈ સાધુએ અકૃત્યનું સેવન કર્યા પછી તે અકૃત્યની આલેચના અને પ્રતિક્રમણ કરે છે તે તે આરાધક છે પણ વિરાધક નથી.