________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
મહાપુણ્યયેાગે મેળવેલા મનુષ્યાવતાર સથા નિષ્ફળ તે ગયા જ છે, સાથે સથ બુદ્ધિપૂર્વક જાણી બુઝીને પાપાચરણા વડે જીવાત્માને વધારે વજનદાર બનાવ્યે છે.
૪૩૮
રાધાવેધની સમન કંઈક સમયે જૈન મુનિએના ચરણે અને શરણે આવેલા જીવાત્માને કાઇક સમયે સંસારની અસારતાને ખ્યાલ આવે છે ત્યારે પાપેાના દ્વાર સુપૂ રીતે બધ કરે છે અને સાથેસાથે જીન અનિકાચિત કર્માને ઉદ્દીરા કરણ વડે નાશ કરવા માટેના પ્રયત્ન વિશેષપણે આદરે છે. જેમ કે પાપપૂણુ શરીરતું જ્ઞાનપૂર્વક દમન કરવા માટે કેશાન્તુ લુચન કરશે, કરાવશે, ગરમીના દિવસેામાં જાણીબુઝીને તડકામા કાર્યાત્સગ કરશે, અને ઠં‘ડીમાં ઉઘાડે શરીરે ઠં'ડીને સહન કરશે, એમ કરીને પણ કાયાની સુકુમારતાની પરવા કર્યા વિના પણ નાના મેટા ઉપસગેને યથાશક્તિ સહુન કરશે. માનસિક ઇચ્છાએનુ સથા દમન અને મારણુ કરશે. સેવાઈ ગયેલા દાષાનુ છેદન કરશે, અને ફરીથી દે।ષે! સેવાઈ જવાના સમય આવે ને પહેલા જ પૌદ્ગુગલિક પદાર્થા તથા પેાતાના નાત-જાત સગાકુટુ બીજનાને જ સંથા છેાડી દેવા માટેના પ્રયત્ન કરશે તથા પેાતાના ગુરુચરણાના રાગ સિવાય પેાતાના સ્વાર્થ પ્રત્યેને રાગ પણ ત્યાગી દેશે અને તેમ કરીને પેાતાના મામાને ક્રમનારે આલ્યુપામકી વેદનાના માલિક બનશે.
ઓપદ્મમિકી વેદના:
એટલે ઉદીરણા કરણુ વડે જાણીબુઝીને ઉદયમાં લાવેલી વેદનાએને સમતાભાવે ભગવશે, જેમકે ગુરુવંદન કરીને નવકારશીનુ પચ્ચક્ખાણ લીધુ છે, ગેચરી માટે લઈ જવા ભાવુક પશુ આવ્યા છે, ભૂખ પશુ લાગી છે, તેમ છતાં પણ પેાતાની