________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ઉકાળેલા પાણીની અચિત્તતાની મર્યાદા કરતાં રાખેાડી, ત્રિફળા, ગાળ આદિ દ્રવ્યેથી અચિત્ત કરાયેલા પાણીની મર્યાદા મહુ થડી હાવાથી તે પાણી અમુક જ સમય પછી પાછુ સચિત્ત બની જવાના કારણે સૂય્યદયથી સૂર્યાસ્ત સુધી તે પાણીને ઉપયાગ સથા ત્યાજ્ય છે.
જ
૪૩૬
અગ્નિકાયનું પરશસ્ત્ર પાણી રાખેાડી તથા ધૂળ આદિ દ્રવ્યેા છે.
એકલા વાયુકાયની દયા ખાવા માટે દેરા સાથે મુદ્ગપતિને બાંધીને રહેનારા અહિંસકેાને સમજવાનું છે કે મેઢામાંથી નીકળતા ગરમ વાયુથી મહાર રહેલા વાયુકાયના જીવે ચડ્ડી મરી જતા હાય તે। ગરમીની મેાસમમાં પરસેવાથી રેલમછેલ શરીર. વાળે! અહિંસક જે મારી કે ખારણામાંથી જોરદાર હુવા આતી હાય તેવા સ્થાને જ બેસવાના આગ્રહ પણ શા માટે રાખી શકશે ? અને રાખે તેા પરસેવાના શરીરમાં તે વાયુકાયના જીવાની કઈ દશા થશે? હવા મળવાથી હિંસક હાવાના દાવેા કરનારા થોડીવારને માટે શાન્તિના શ્વાસ જરૂર લેશે પશુ તે જીવેની હત્યાનું શું ?
શરીર અને કપડાને શેખીન અહિંસક ધેાઈને સૂકાવેલા કપડાંએને ઝાટકી ઝાટકીને જ્યારે સમેટશે, ત્યારે ઝટકાતાં કપડાંએથી વાયુકાયિક જીવે જીવશે કે મરશે ?
આ પ્રમાણે વનસ્પતિકાયિક જીવે ટાઢ, તડકા, વરસાદને માર સહન કરવા ઉપરાંત છેદ્યન, લેન, દહન, મારણ આદિની ભય કર વેદનાઓ ભેગવી રહ્યાં છે.
આવી રીતે એકેન્દ્રિય જીવા શારીરિક વેદનાઓને ભેગવતા શ્વેતાનું આયુષ્ય પૂર્ણ કરે છે.