________________
શાક ૧૦મું ; ઉદ્દેશક-૨
४३५ હેય છે. પરંતુ તેમાં રહેલા બાદર અપૂફાયિક અંત. મુહૂર્તના આયુષ્યવાળા હોવાથી તે પ્રતિ અતર્મુહને જન્મે છે અને મરે છે અને બીજાઓના પ્રયોગથી મરી શકનારા હોય છે.
તેમ છતાં પ્રાણીમાત્રને પિતાના જીવન માટે આહાર, પાછું અને હવા સર્વથા અનિવાર્ય છે. જે વિના કોઈ પણ ગૃહસ્થ કે મુનિ પણ હરહાલતમાં બચી શકે તેમ નથી હવે સમજો કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મુનિરાજોને પણ પાણી પીવાનું અનિવાર્ય હોવાથી પરશસ્ત્રવડે હણાયા વિનાનું પાણીનું ભરેલું માટલું યદિ મુનિરા પિતાની પાસે રાખે તે મુનિમક તે ઘડામાં રહેલા પાણીમાં પ્રતિક્ષણે જ જન્મ અને મરશે. તેમા નિમિત્ત બનને જેન મુનિ પણ તે હત્યાથી બચી શકે તેમ નથી તેવી સ્થિતિમાં પાણીને ઉકાળતી વખતે એક જ વારમાં જી મરી જાય છે જરૂર, પણ ઉકળી ગયેલા પાણીમાં અમુક સમયની મર્યાદા સુધી ફરીથી જીવની ઉત્પત્તિ હેતી નથી. માટે જ જૈન મુનિઓને ઉકાળેલું પાણી જ સર્વથા પીવાનું રહે છે. બીજી વાત આ છે કે કેઈ પણ જાતને આહાર અને પાણી મુનિના નિમિત્તને હોય તે આહાર અને પાણીનો ઉપયોગ જૈન મુનિ કરતા નથી. પાપભીરુ અને દયાધર્મવાળા ગૃહસ્થ પણ આવી રીતે થનારી નિરર્થક જીવહિનામાથી બચવા માટે પિતે પિતાના માટે પણ પાણીને ઉકાળશે અને મુનિઓને તે પાણી વહોરાવશે. આ જ કારણે જૈન મુનિએ પાપમાંથી સર્વથા બચી જાય છે.
બેશક ! પાણીના વપરાશ માટે મુનિ પણ જેટલે ઉગવંતે હશે તેટલા પ્રમાણમાં તે મુનિ અહિંસક બનવા પામશે. અન્યથા ગૃહસ્થાએ કરેલા આરંભ સમારંભમાં મુનિને આત્મા પણ નિમિત્ત બનતા હિસાથી લેપાયા વિના રહેવાને નથી.
૬ન