________________
-
શતક ૧૦મું : ઉદ્દેશક-૨
૪૩ ઉપર જ રહ્યા, જે મારે એકલાને જ ભેળવવાના રહ્યાં. હવે મને કેણ બચાવશે? આમ શેક સંતાપ કરતા નારકે ઘણી જ ભાવવેદનાઓને ભેળવી રહ્યા છે.
હે ગૌતમ! ઉપર પ્રમાણેની ચાર વેદનાઓ તારતમ્ય જોગે બધાએ સ સારી જ ભેગવી રહ્યા છે. મનુષ્ય અવતારને પામેલા પણ ઈર્ષ્યા, અદેખાઈ અને ક્રોધ આદિના કારણે અંદરના અંદર બળતણ જોગવતા જ હોય છે. આ પ્રમાણે દેવને પણ ભાવવંદના હોય છે. '
બીજા પ્રકારે ત્રણ વેદના
હે ગૌતમ ! બીજા પ્રકારે પણ વેદના ત્રણ પ્રકારની છે – ૧. શારીરિક, ૨. માનસિક અને ૩. મિશ્રવેદના.
જેમને દ્રવ્યમન મળેલું છે તેવા સંજ્ઞી (સમતસ્ક) જીવેને છેડીને બાકીના બધાએ અસંજ્ઞી (અસમતસ્ક) જેમાં એકેન્દ્રિય, * વિકળેદ્રિય, સામૂર્ણિમ તિર્યંચે અને મનુષ્યનો સમાવેશ છે, તેમને શારીરિક વેદના જ હોય છે, જે અસ્પષ્ટ, અકથનીય અને અસહ્ય હોય છે,
પૃથ્વીકાધિક ને ઘાત જેમ કે પૃથ્વીકાયિક જીના વાત બે પ્રકારે થાય છે. શાસ્ત્ર, પરશસ્ત્ર. શ્વશન્સ એટલે કે કાળી માટી પેળીમાટી સાથે, પેળીમાટી કાળી અને પીળી માટી સાથે મિશ્રણ થતા જ પૃથ્વીકાયિક જ પરસ્પરના ઘાતક બને. છે. તે સ્વશ વેદના કહેવાય છે. કેમકે પેળીમાટીના અને કાળી માટીના છ જુદા જુદા છે અને પરસ્પર ભિન્ન પ્રકૃતિના હોવાથી
કાયિક
કાળી અને પીળા
મન વશ