________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હરહાલતમાં પણ આયુષ્યકમને છેલ્લે ક્ષણ પૂરો કર્યા વિના મરી શકતા નથી. ભાવેદના
કઈક સમયે પરમાધામીઓનું કે પરસ્પર મારકાટનું કારણ ન પણ હોઈ શકે તે પણ નરકભૂમિની ત્રાસજનક પીડાઓથી અત્યંત પીડિત અને સમાતીત દુઃખીયારા બનેલા તે નારકને પિતાના પૂર્વભવના પાપ યાદ આવતાં જ બેહદ ક્રોધ અને શેક આદિમાનસિક પીડાઓને લઈને તેઓ ભાવવેદનાને ભેગવતા હોય છે. પૂર્વ ભવના મનુષ્ય અવતારને પોતાના વિર્ભાગજ્ઞાન કે સમ્યગજ્ઞાન દ્વારા જોતા જ, તેમને આવી યાદ (મૃતિઓ) આવતી હોય છે અને સતાવતી હોય છે, તે આ પ્રમાણે –“હાય રે ! મારૂં અહં પોષણ, પિઝીશન અને સમાજમાં મારે વટ પડે તે માટે તથા મિથ્યાભિમાનમાં આવીને ઘરને, પુત્ર, પુત્રીઓને અને ઘરવાળીઓને શણગારવાને માટે, મોટામાં મેટે શ્રીમંત થવાને માટે, મોટા ઉદ્યોગે, કારખાનાઓ, પંદર કર્માદાના વ્યાપાર અને ગણિકા, જુગારી, શરાબી, માચ્છીમાર, કસાઈ તથા ગુંડાઓની સાથે કરેલા વ્યાપાર દ્વારા યેનકેન પ્રકારેણ પૈસા ભેગા કરવા અર્થે મેં ઘણું જ ખોટા કાર્યો કર્યા, જૂઠ પ્રપંચ કરીને ઘણાઓની સાથે વૈર-ઝેર ઉભા કર્યા, ભાઈભાંડુઓ સાથે પણ સ્વાર્થી બન્યા.
હજારે લાખના દાન પુણ્ય કર્યા તે પણ અહંપાષણને માટે, ઉજળા કપડામાં ઠાવકેબંદ રહ્યો તે પણ પિોઝીશન જમાવવાને માટે, ઘણી સંસ્થાઓને ટ્રસ્ટી બને તે પણ મારી બદદાનતને પિષવા માટે.” આ પ્રમાણે દેવદુર્લભ મનુષ્ય અવતાર બગાડ્યો અને નરકભૂમિમાં આવ્યા. મારી ભેગી કરેલી માયા ત્યાં ને ત્યાં રહી અને માયા માટે કરાયેલા પાપના પોટલા મારા માથા