________________
શતક ૧૦મ્' : ઉદ્દેશક-૨
હું પ્રભા ! વેદના કેટલા પ્રકારની છે ?
ભગવતે કહ્યું કે શીતા, ઉષ્ણુા અને મિશ્રા આ ત્રણ પ્રકારે
વેદના હાય છે.
જેનાથી ઠંડીનેા સ્પર્શ થાય તે શીત વેદના.
૪૩૧
ગરમીના સ્પર્શ થાય તે ઉષ્ણ વેદના.
અને કયાંય ઠંડી તથા કયાંય ગરમી તે મિશ્રવેદના. નારકના જીવાને શીત અને ઉષ્ણુવેદના છે. આ પ્રમાણે અસુરકુમારાથી વૈમાનિક સુધી જાણવુ.
વેદના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકારે છેઃ-દ્રવ્ય વેદના એટલે દ્રવ્યની અપેક્ષાથી જે વેદના થાય તે પુદ્ગલ દ્રવ્ય સબધી વેદનાને દ્રવ્યવેદના કહે છે.
નરકભૂમિએના દ્રવ્ય પરમાણુએ જ અત્યંત અશુભ, ગદા, કાળા, સડી ગયેલા, ખીભત્સ અને ભયકર પીડા કરનારા જ ડાવાથી નારક જીવા જે વેદના ભાગવે છે તેને દ્રવ્યવેદના કહે છે.
ક્ષેત્રવેદના-નરકભૂમિના ક્ષેત્રા જ ભયાત્પાદક છે, શીત અને ઉષ્ણ છે; માટે નરકભૂમિમાં ગયેલા જીવ તે ક્ષણુથી જ ક્ષેત્રવેદનાને સેાગવનારા થાય છે.
કાળવેદના-હાથમાં પડેલી એડી જેવુ... આયુષ્ય કમ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી જેટલા કાળ પર્યંતનુ હાય છે, તેમાંથી એક સમય પશુ આછુ થઇ શકે તેમ નથી, ઢાઈ કરી શકે તેમ નથી, તેમનુ અનપવનીય આયુષ્ય હાવાથી તે નારકોને પરમાધામીઓથી કે પરમ્પરાદિત દ્વારા ગમે તેવા મરવાના કારણેા મળે તે પશુ તેઓ