________________
શતક ૧૦મુ' : ઉદ્દેશક-૨
૪૨૯
જવાબમાં કહેવાયું છે કે, નારકના જીવાને શીત, ઉષ્ણુ અને શીતેષ્ણુ ત્રણે પ્રકારની ચેનિ હાય છે.
જે સ્થાનમાં જન્મ લેતાં શીત સ્પર્શ હેાય તે શીતયેાનિ કહેવાય છે અને ઉષ્ણુ સ્પર્શ હાય તે ઉષ્ણુયે નિ તથા કઈક શીત, કંઇક ઉષ્ણુ સ્પશ હેાય તે શીતેાણુ ચેાનિ છે
તાત્પ આ છે કે રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા તથા ૫કપ્રભા આદિ ચારે નરકમાં ઉત્પન્ન થનારા જીવાતું ઉત્પત્તિ સ્થાન શીત સ્પર્શી હાવાથી તે નારકે પણ શીત ચેાનિવાળા છે.
1
ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમપ્રભાના કેટલાક નર્કવાસેામાં નારકાનું ઉત્પત્તિસ્થાન ઉષ્ણસ્પશી હાવાથી આ નારકે ઉષ્ણુ ચેાનિવાળા પણ છે. સમસ્ત દેવાને, ગભ જ જીવાને, શીતેાણુ ચેનિ હોય છે. અગ્નિકાય જીવેાની ઉષ્ણચેાનિ હેાય છે. શેષરહેલા પૃથ્વીકાયકા, અાયિકા વાયુકાયિકા, વનસ્પતિકાયિકા, વિકળે ન્દ્રિય જીવે, સ સૂચ્છિŚમ પંચેન્દ્રિય તિય ચ અને મનુષ્યમાં ત્રણે પ્રકારની ચેનિ હેાય છે.
હે પ્રભુ ! ચેાનિ કેટલા પ્રકારની છે?
ગૌતમ । સચિત્ત, અચિત્ત અને સચિતાચિત્ત પ્રકારે ત્રણ છે. જે જીવાનુ જન્મસ્થાન સચિત્ત હૈાય તે સચિત્ત ચેાનિક, જન્મસ્થાન અચિત્ત હાય તે અચિત્ત ચેાનિક અને જેમનુ સ્થાન સચિત્ત પણ હાય અને અચિત્ત પણ હાય તે મિશ્રયૈનિક કહેવાય છે.
નારક અને દેવાનું ઉત્પત્તિસ્થાન અચિત્ત જ હોય છે. કેમ કુ દેવે દેવશય્યામાં અને નારકા કુભીપાકમાં જ જન્મે છે, જે અચિત્ત હાય છે ગર્ભજ મનુષ્ય અને તિયચાને, મિશ્ર ચેાતિ