________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૨
૪૨૭
કે પડખે કઇ પણ જેવાની વૃત્તિમાં સરાગતા જ કામ કરે છે. જ્યારે નિરાગી–વિરાગી સાધકને પેાતાની ઈ*સમિતિ સિવાય બીજે કયાંય પણ ખ્યાલ હેાતા નથી
“ કદાચ કોઇ સાધકને શ્રુતજ્ઞાન આ પ્રમાણે પરણમ્યું. હાય કે આવા ભયંકર જમાનામા વનવાસ છે।ડીને આપણે વસતિમાં રહ્યા હોઇએ શ્રીમતા તથા તેમની પત્નીએ કે પુત્રીઓની વચ્ચે રહેતા હાઈએ ત્યારે કાઇની સાથે ખેલવું નહીં, ચાલવું નહીં, કાઇને જોવુ નહીં; આ તે નર્યાં ખુલ્લુરામના લક્ષણ્ણા છે અને ગૃહસ્થા પણ તેવા સાધકને ખુલ્લુ જ કહેશે. ”
પરંતુ આ પ્રમાણેની માન્યતાને ભગવતીસૂત્ર એટલા માટે પસંદ્ન કરતા નથી કારણ કે આમાં ઇર્માંસમિતિ આદિ આઠે પ્રવચનમાતાઓને લેાપ થવાના સ ભવ છે તેમ થયે અસયમની માત્રા પ્રતિસમયે વધતા તે સાધકને પણ અધઃપતન જ ભાગ્યમાં રહે છે. અને અસયમની માત્રા પ્રતિસમયે વધતા તે સાધકને પણ અધ:પતન જ ભાગ્યમાં રહે છે. અને અસંયમી આત્મા ઉત્સૂત્રપ્રરૂપક અને ઉત્સૂત્ર આચરણ કરનારા હૈાય છે.
માટે હે ગૌતમ ! સંચમ સશ્રેષ્ઠ માર્ગ છે. ભગવાનની વાણી સાંભળીને સૌ ખુશ થયા.
ચેાનિ વિષયક પ્રશ્નોત્તર
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે ચૈાનિના ત્રણ ભેદ કહ્યા છે. ૧. શીતયેાનિ ૨. ઉષ્ણુયેાનિ ૩. શીતેાધ્યુ (મિશ્ર ) ચેાનિ. “તેજસ અને કામણુ સૂક્ષ્મ શરીરવાળા જીવાને પેાતાના જ કરેલા પુણ્ય અને પાપ કર્મોના ફળાને ભાગવવા માટે ઔદારિ