________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૨
૪૨૫ યદ્યપિ પૌગલિક પદાર્થો સ્વતઃ જડ હોવાથી કેઈને પણ રાગદ્વેષેત્પાદક બનતા નથી, પરંતુ સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રની કેળવણી અને આચરણ વિનાને સાધક પોતે જ જાણી બુઝીને ઇન્દ્રિય તથા મનને ગુલામ બને છે. તથા મન, વચન અને કાયાને પૌગલિક ભાવથી સર્વથા છુટકારો અપાવનારી સંયમાવસ્થા સ્વીકાર્યા પછી પણ તેના માનસિક જીવનમાં દૌર્બલ્ય, વાચિક જીવનમાં ચાંચલ્ય, સ્વાધ્યાયિક જીવનમાં આલસ્ય, તપશ્ચર્યા ધર્મમાં માન્ય અને કાયિક જીવન અસ યમી હેવાથી પ્રકારાન્તરે પણ ત્યાગ કરેલી વસ્તુઓને સ્વીકારવા તરફ તેની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધવા પામશે. પરિણામ સ્વરૂપે ઈન્દ્રિયના ઘડા ફરીથી તોફાને ચઢશે અને શ્રદ્ધા, જ્ઞાન તથા વૈરાગ્યપૂર્વક ત્યાગેલી વસ્તુઓના સ ગ્રહ પ્રત્યે મનજીભાઈમાં ચંચલતા અને ચાલતા આવશે. અને તેમ થતા ભાવસંયમને ત્યાગ કરી પગલિક દ્રવ્યને જોવાના નિરીક્ષણ કરવાના ભાવ થતાં પિતાની પાસે, પડખે, ઉંચે, નીચે કેણ બેઠા છે? તેને જેવા માટે પ્રવૃત્તિ કરશે.
આવી રીતે ઇન્દ્રિની ચંચળતા જ સજાગતા (કષાયભાવ) કહેવાય છે જે અત્યંત દુજેય છે.
યદ્યપિ જીવમાત્રને ખાવા, પીવા, સૂઘવા, સાંભળવા, સ્પર્શવા કે જોવાની ક્રિયાઓ સર્વથા અનિવાર્ય છે, એટલે કે હરહાલતમાં પણ જોયા વિના, સૂધ્યા વિના, સ્પર્યા વિના કે સાભળ્યા વિના કેઈને પણ ચાલી શકે તેમ નથી. તેમ છતા પણ “જેમનુ હદય મૂઢ છે, આંખમાં લાલસા છે, આત્મા અને પરમાત્મા પ્રત્યે બેધ્યાન છે, સ સારના પદાર્થોને ભેગવટો કરે એ જ સંસાર છે, સંસારને સાર છે, અને જીવનને લહાવે છે. માટે મનગમતી વસ્તુઓને રસવાળી બનાવીને, જેટલી ખવાય તેટલી રસ