________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૧
૪૨૩ ચતુરિન્દ્રિય ઔદારિક શરીર પંચેન્દ્રિય તિર્થં ચ મનુષ્ય ઔદારિક શરીર જીવમાત્રના ઔદારિક શરીર જુદા જુદા આકારના હોવાથી શરીર સંસ્થાના વિવિધ પ્રકારનું કહ્યું છે
શરીર પ્રમાણે જઘન્યથી આંગળીના અસ ખ્યાતના ભાગમાં હોય છે, અને ઉત્કૃષ્ટ પ્રમાણે એક હજાર એજન કરતાં પણ કંઈક વધારે છે.
દારિક શરીરનું પુદગલચયન છએ દિશાઓથી થાય છે, અને વ્યાઘાત નડતો હોય તે ક્યારેક ત્રણ દિશાઓથી થાય છે. અને ક્યારેક ક્રિય શરીર પણ હોય છે. આહારક શરીર સૌથી થોડા છે. ઔદારિક શરીરની અવગાહના સૌથી અલ્પ છે
આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની વાણી સાંભળીને, ગૌતમ સ્વામીજી ખૂબ જ રાજી થયા અને કહ્યુ હે પ્રભો! આપ શ્રીમાને જે કહ્યું તે સર્વથા યથાર્થ છે, સત્ય છે.
ભગવાનની વાણીની વારંવાર પ્રશંસા કરતા ઈન્દ્રભૂતિ ગણ ઘર ગૌતમ ખૂબ પ્રભાવિત થયા.
: પહેલે ઉદ્દેશક સમાસ :