________________
શતક ૧૦મું ઃ ઉદ્દેશક-૧
૪૧૭ સિધ્ધને શરીર નથી , આ આઠે આઠ કર્મોને સમૂળ નાશ કર્યા પછી જ સિદ્ધશિલાપ્રાપ્ત ને સિદ્ધાળ નથિ રેહો” આ સૂત્રના અનુસારે શરીર હોતું નથી; કેમ કે –પુણ્યપાપના પ્રારબ્ધકર્મોને ભેગવવા માટે જ શરીર વિનાને કેઈપણ જીવાત્મા કર્મોને ભોગવટે કરી શકતું નથી. માટે જ “જ્યાં જ્યાં કર્મ સત્તા છે ત્યાં ત્યાં શરીર છે.” સિદ્ધના જીવે સંપૂર્ણ રીતે નિર જન, નિરાકાર અને શુદ્ધ સ્વરૂપી હોવાથી તેમને અવતાર લેવાના હોતા નથી અને જે અવતારો લે છે તેઓ પરમાત્મતત્વના માલિકે પણ નથી હોતા. 'यत्र यत्र कर्मपरमाणनां एकोऽपि परमाणु: विद्यते तत्र तत्र परमात्मतत्त्वमपि नास्ति, यथा क्य, कर्मपरमाणुवन्तः सन्ति अतः परमात्मतत्ववन्तोऽपि न सन्ति.'
માટે શરીરને ધારણ કરવા અનુમાન આપતા કહ્યું કે, यत्र यत्र कर्मपरमाणवो विद्यन्ते तत्र तत्र शरीरधारणमस्त्येव यथा वय कर्मपरमाणवन्तः सन्तिमतः शरीर धारण सवथाऽनिवायमस्ति.
સારાંશ કે બીજો અવતાર લેવા માટે કર્મ પરમાણુઓની વિદ્યમાનતામાં જ શરીર ગ્રહણ કરવું સર્વથા અનિવાર્ય છે, તેથી "सिद्ध बिना सर्वेऽपि जीवा: यावत् लौकिका देवा अपि शरीरवन्तः सन्ति यथावय तथा देवाअपि अतः तेषामपि अवतारग्रहण રાધ્યમતિ.”
सिद्धजीवाना एकोऽपि कर्मपरमाणुर्नास्ति अतः तेषामवतारग्रहणे किमपि कारण नास्त्येव.
-
આ કારણે જ સિદ્ધશિલાપ્રાપ્ત સિદ્ધ છે જ જે લેકોત્તર