________________
૪૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ * આજ રીતે ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અને કેવળી પ્રદેશના પણ ત્રણ ત્રણ ભાંગા સમજી લેવા.
અને આ જ રીતે બીજી દિશા વિદિશામાં પણ એમ જ સમજવું.
શંકા–ઉર્ધ્વદિશામાં સિદ્ધના જ હોય છે, પણ અધેદિશામાં નથી હોતા તે ત્યાં સિદ્ધના દેશ અને પ્રદેશની કલ્પના શી રીતે સંગત થશે?
સમાધાન–સમુઘાતરૂપ દંડાદિ અવસ્થાવાળા સિદ્ધજીને અનુલક્ષીને જીવના દેશ-પ્રદેશની સંભાવના નકારી શકાતી નથી.
સૂર્યાદિના પ્રકાશના કારણે કાળને વ્યવહાર સંભવે છે, માટે અધે દિશામાં કાળનો વ્યવહાર નહી હોવાથી ત્યાં ભેઢ સમજવા,
ઉદિશામાં પણ સૂર્યને સદ્દભાવ નથી, તેમ છતાં મેરૂપર્વતના સફટિકકાંડમાં સૂર્યની પ્રજાની સંક્રાન્તિ થાય છે. તેનાથી સંચાર કરતા સૂર્યને પ્રકાશ ત્યાં પહોંચી શકે છે માટે ઉર્વ દિશામાં સમયનો વ્યવહાર છે.
ક
જ
શરીરેની વતવ્યતા:
ભગવાને કહ્યું કે હે ગૌતમ! દારિક, વકિય, આહારક, તૈજસ અને કાર્મણ રૂપે શરીર પાંચની સંખ્યામાં છે. 4
: -