________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૧
૪૧૫
આગ્નેયી દિશા જીવરૂપ, જીવદેશરૂપ કે જીવપ્રદેશ રૂપ છે? ગૌતમ! આગ્નેયી દિશા જીવરૂપ નથી કેમકે વિદિશા માત્ર એક પ્રદેશની જ પહેાળાઈવાની હાવાથી અસખ્યાત્ પ્રદેશી જીવતું ત્યાં અવગાહન નથી હતું. માટે જ આગ્નેયી દિશાને જીરૂપ નહીં પણ દેશ અને પ્રદેશરૂપ માની છે.
"
એકેન્દ્રિયજીવે સકળલેાકવ્યાપી હાવાથી તેના દેશે। ત્યાં વિદ્યમાન હૈાય છે.
હવે ત્રણ ત્રણ ભાંગે કથત કરે છે.
એકેન્દ્રિય જીવેાના અનેક દેશે અને એન્દ્રિય જીવન એકદેશરૂપ આ દિશા છે. કેમકે એકેન્દ્રિય જીવા કરતાં એઇન્દ્રિય જીવા ઓછા છે. ૧ ભાગેા.
એકેન્દ્રિયજીવેાના અનેક દેશે અને એઇન્દ્રિયજીવના અનેક દેશા ખીજા ભાગેા.
એકેન્દ્રિયજીવેાના અનેક દેશે અને એઈન્દ્રિયજીવાના અનેક
દેશે. ત્રીજો ભાગે.
આમાં એકેન્દ્રિયજીવાનુ` મહુત્વ અને એઇન્દ્રિયજીવનુ એકત્વ અને ખડુત્વ વિવક્ષિત છે, માટે ત્રણ ભાંગા સમજવા, તૈઇન્દ્રિયના પણ આ પ્રમાણે ભાંગા છે:
-
આગ્નેયી દિશામાં એકેન્દ્રિયના અનેક દેશે તેઇન્દ્રિયને એક દેશ. ઘણા દેશે અને તૈઇન્દ્રિયજીવાના ઘણા દેશેપ ત્રણ
ભાંગા સમજવા.