________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૧
1
દિશામાં જીવ અજવાની વક્તવ્યતા :
૪૧૩
હે પ્રભુ! પૂર્વ દિશા જીવ રૂપ છે ? જીવ દેશરૂપ છે? જીવ પ્રદેશ રૂપ છે? અજીવ રૂપ છે? અજીવ દેશ રૂપ છે? અજીવ પ્રદેશ રૂપ છે?
હું ગૌતમ ! પૂર્વ દિશા જીવ રૂપ પણ છે, જીવ દેશરૂપ પણ છે, જીવ પ્રદેશ રૂપ પણુ છે. આ પ્રમાણે અજીવ રૂપ, અજીવ દેશરૂપ અને અજીવ પ્રદેશરૂપ પણ છે. પુત્ર દિશા જીવ રૂપ હાવાથી ત્યાં નિયમા એકેન્દ્રિ, દ્વીન્દ્રિય, ત્રીરિન્દ્રિય, ચતુ રિન્દ્રિય, ૫ ચેન્દ્રિય અને અનિન્દ્રિય અર્થાત્ કેવળી જીવા હોય છે.
આ જ પ્રમાણે એકેન્દ્રિયથી યાવત કેવળીના દેશ અને પ્રદેશ રૂપ પશુ છે. સારાશ કે પૂર્વ દિશામાં એકેન્દ્રિય જીવેા યાવત્ કેવળી જીવા પણ રહે છે.
આ દિશામાં જે અજીવા રહે છે તે રૂપી અજીવ અને અરૂપી અજીવરૂપે એ પ્રકારે છે.
રૂપી અજીવના ચાર ભેદ છે.
૧. સ્કંધ, ૨. સ્કંધ દેશ, ૩, સ્કંધ પ્રદેશ, ૪. પરમાણુ
પુગલ.
÷
અર્થાત્ પૂર્વ દિશામાં પુગàાના સ્કંધા પણ છે. તેના દેશે, પ્રદેશે। તેમ પરમાણુ પણ છે.
અરૂપી અજીવ સાત પ્રકારે છે તે આ પ્રમાણે —
1
૧. ધર્માસ્તિકાયના દેશ.
૨. ધર્માસ્તિકાયના પ્રદેશ