________________
૪૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
રહેલા હોવાથી જીવ અને અવરૂપ છે. આ પ્રમાણે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને ઊર્વ તથા અદિશા માટે પણ જાણવું.
હે પ્રભો ! દિશાઓ કેટલી છે? હે ગૌતમ ! દિશાએ દશની સંખ્યા છે
૧ પૌરત્ય (પૂર્વ દિશા), ૨ પૌરસત્ય દક્ષિણ (પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે અગ્નિકેણ, ૩ દક્ષિણ દિશા, ૪ દક્ષિણપશ્ચિમાં (અગ્નિકોણ), ૫ પશ્ચિમ દિશા, ૬ પશ્ચિમોત્તર દિશા (વાયવ્યકોણ), ૭ ઉત્તર દિશા, ૮ ઉત્તર પરિસ્થા (ઈશાનકેણ) ૬ ઊર્વદિશા, ૧૦ અદિા .
હે પ્રભે! દશે દિશાઓનાં બીજા નામે કયા છે? ઇન્દ્ર જેને સ્વામી છે તે એન્દી દિશા (પૂર્વ દિશા) અગ્નિ જેને સ્વામી છે તે આનેયી દિશા (અગ્નિકોણ) થમ જેને દેવતા છે તે યાખ્યા
(દક્ષિણ દિશા) નિતિ જેને દેવતા છે તે નૈતિ
નૈઋત્યકેશુ) વરૂણ જેને દેવતા છે તે વારૂણી
(પશ્ચિમ દિશા) વાયુ જેને દેવતા છે તે વાયવ્ય
(વાયવ્યકોણ) એમ જેને દેવતા છે તે સેમ્યા
(ઉત્તર દિશા) ઈશાન જેને દેવતા છે તે અશાની
(ઈશાન કોણ) અત્યંત વિમલ હેવાથી વિમલો દિશા
(ઉર્વ દિશા) શત્રિના જેવી અધિકારમય હોવાથી તમા દિશા (અધ દિશા) ચારે દિશા શકોદ્ધિ (ગાડાની ઉંધ) જેવા આકારવાળી છે. ચારે વિદિશા મુક્તાવલીના આકાર જેવી છે. ઉદર અને અદિશા સૂચક (ગાયના સ્તન) જેવી છે,