________________
શતક દશમું : ઉદ્દેશક-૧
ભગવતીસૂત્રના દેશમા શતકમાં ચેાત્રીશ ઉદ્દેશાઓના સમાવેશ થાય છે તે દરેકમાં નીચે પ્રમાણે વર્ણન છે?--
પહેલા ઉદ્દેશામાં દિશાએ સંબંધી, ખીજામાં સવરધી શ્રમણેા સબ’ધી, ત્રીજામાં આત્મઋદ્ધિથી દેવા અને દેવીએ કેટલા આવાસાન્તરા ઉલ્લુ ઘે છે તે સબધી ચેાથામાં શ્યામહરતી મુનિના પ્રશ્નો સંબંધી, પાંચમામાં ચમર વગેરે ઇન્દ્રો અને ઇન્દ્રાણીઆ સખંધી, છઠ્ઠામાં સુધર્મ “ભાનાં પ્રતિપાદન સંબધી અને સાતથી ચેાત્રીસ ઉદ્દેશા સુધીમાં ઉત્તર દિશાના ૨૮ અંતદ્વીપનું વર્ષોંન છે.
આ પ્રમાણે ૩૪ ઉદ્દેશામાં આ શતક પૂર્ણ થાય છે.
દિશા માટૅનું કથન
રાજગૃહી નગરીમાં સમવસરણુમાં બિરાજમાન થઈને ત્રિશલા પુત્ર દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ પદાની આગળ ધર્મકથા કહી અને તે સાંભળી પ્રસન્ન થયેલી પરિષદા પેાત પેાતાને સ્થાને ગઈ.
વિનયધમ થી અતિ નમ્ર ગૈતમસ્વામીએ ભગવંતને પૂછ્યું' કે હું સદંત | પૂત્ર (પ્રાચી) દિશા જીવસ્વરૂપ છે કે અજીવસ્વરૂપ છે ?
જવાબમાં ભગવ’તે ફરમાવ્યુ કે હે ગૌતમ! પૂ*દિશાં જીવસ્વરૂપ પણ છે અને અજીવવરૂપ પણ છે. કારણુ કે પૂ દિશામા એકેન્દ્રિયાદિ જીવા અને પુદ્ગલાસ્તિકાય અજીવા પણું