________________
શતક ૯મું : ઉદ્દેશક-૩૪ સ્વીકારે છે અને તેવા વ્રતધારીઓની સંખ્યા લાખોમાં એકાદની જ હોય છે જ્યારે બીજા જ સ્વાર્થો કે બીનસ્વાર્થો ક્રોધ કે લેભપૂર્વક માયા અને પ્રપંચમાં આવીને મેહવાસનામાં પૂર્ણ મસ્ત બનીને હિંસક, જઠ, પ્રપંચી હાઈને આખાએ સ સારને વિષમય બનાવી દેનારા હોય છે. આવી સ્થિતિમાં સંપૂર્ણ ત્યાગી, તપસ્વી અને અહિ સક તથા સંયમધારી ઋષિઓ (મુનિઓ જ) સંસારને અહિંસા, સંયમ અને તપને ઉપદેશ દેનારા હોવાથી સંસારમાં ડી ઘણી પણ શાંતિ સમાધિ દેખાતી હોય તે તે મહા ઉપકાર ષિએનો જ છે પિતે સર્વથા ત્યાગી હોવાના કારણે પરિશ્રમની પરવા કર્યા વિના જ ઋષિઓ ગ્રામોનગ્રામ દિલ વિહાર કરે છે અને અહિંસા આદિ ધર્મોને ઉપદેશ કરે છે. માટે જ ઋષિ હત્યા મહાપાપ કહેવાય છે. ભગવાને કહ્યું કે ત્રષિઓના ઉપદેશથી પાપમુક્ત થયેલા છ મુક્તિને પામે છે, યા કઈ પણ જાતનું માનસિક પાપ પણ નથી હોતું.
માટે જ ઘણુ જીવેને અભયદાન આપનારા, અપાવનારા, સતિની હત્યા મન, વચન અને કાયાથી સર્વથા નિષેધ કહેલી છે. - હે પ્રભે! જે વ્યક્તિ બીજ જીવની હત્યા કરે છે તે શું તેની જ સાથે વિરથી બંધાય છે? મરનારા બીજા સાથે પણ વૈરના પાપથી સંબધિત થાય છે?
ભગવાને કહ્યું કે હે ગૌતમ! જેની હત્યા થાય છે. તેની છે તે વૈરથી બંધાય જ છે સાથે સાથે તેના આશ્રિત મરનારા બીજા જ સાથે પણ વૈર બધાય છે.'
હે પ્રભે ! વાતે વાયુ એક ઝાડને નીચે પાડે છે ત્યારે તે વાયના જાને કેટલી ક્રિયા લાગે છે? ભગવાને કહ્યું કે કયારેક ત્રણ, ક્યારેક ચાર અને ક્યારેક પાંચ ક્રિયાઓ પણ લાગે છે