________________
૪૦૭
શતક ઉભું ઃ ઉદ્દેશક-૩૪
યદ્યપિ બીજા ને મારવાનો આશય તેને હેતે નથી તે પણ એક જીવને આશ્રયી બીજા નાના મોટા હજારે છે પણ ત્યાં રહેલા જ હોય છે માટે આ બધાઓનું અજ્ઞાન એ જ મેટું પાપ છે. માટે કહેવાયું છે કે : “જ્ઞાનેન સાવૃત્ત જ્ઞાન તેન કુત્તિ કરાવ:” T: રાત્રઃ 7 દિતિયોતિરાત્રઃ અજ્ઞાનતા: રાજા येनावृत्तः कुरुते सप्रयुक्तो घोराणि कर्माणि सुदारुणानि ॥१॥
કે હે પ્રભે ! કોઈક માનવ ત્રમજીવની (બેઈન્દ્રિયાદિ જીવની) હત્યા કપ્તાં, તે કેવળ ત્રસજીવને જ હણે છે કે બીજા જેને પણ હણે છે?
ભગવાને કહ્યું કે મારનારના મનમાં ભલે બસ જીવને જ માર વાને ભાવ હે, તે પણ મૃત્યુ પામતા તે ત્રસજીવને આશ્રયી બીજા ત્રસજી પણ મરે છે, માટે એક જીવને મારતા બીજા જીની હત્યા પણ તેને લાગશે.
સંસારવતી કેઈપણ જીવ કેઈ કાળે પણ સર્વથા એકાકી રહી શકવાને નથી કેમકે -અનતાનંત કર્મવર્ગમાં ફસાયેલે જીવ બીજા છે સાથે રાગ અથવા ઠેષ સંબંધથી સંકળાયેલ જ હોય છે. અને તે રાગદ્વેષને ભેગવવા માટે ગમે તે ગતિમાં પણ તે જીવને નાનું મોટું કૌટુંબિક જીવન પણ અવશ્યમેવ હોય છે. માટે જ એક જીવને આશ્રય કરીને બીજા જીવો પણ ત્યાં સંકળાયેલા હોય છે જેમ કે-“જ્યાં જ્યાં પાણું છે ત્યાં વનસ્પતિ છે” આવી સ્થિતિમાં સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર વિનાને માનવ હરહાલતમાં પણ ઉપયોગશૂન્ય હોવાથી જ્યારે