________________
શતક શું ઃ ઉદ્દેશક-૩૩
૪૦૫ (૪) ગણદ્રોહી-ઘણા કુલના સમુદાયરૂપ ગણ દ્રોડ કરવાથી.
આચાર્ય, ઉપાધ્યાયની યશગાથા, તેમની વિદ્વતા અને તપશ્રય આદિ સદગુણોને નિદવા તથા તેમની પ્રસિદ્ધિ થતી હોય તે તેમની સામે વિરોધ વ્યવહાર કરે, તેમને હલકા પડવા, અવર્ણવાદ બલવા, અપકીર્તિ કરવી તથા પિતાની કપોલકપિત, અસય અને ઝેરની ભરેલી માન્યતાઓને આગળ કરી કદા ગ્રહપૂર્વક સંઘમાં વિખવાદો ઉભા કરવા અને મૃત્યુ સમયે પણ પિતાના અપરાધેની આલોચના કરવી નહીં, તે જીવે આવા પ્રકારની કનિષ્ઠ દેવાનિ પ્રાપ્ત કરે છે.
દેવલેકમાંથી યુવીને ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતાં ચાર પાંચ ભવે સિદ્ધ થાય છે.
આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીના વચનમાં શ્રદ્ધા રાખતા ગૌતમસ્વામી ઘણા જ ખુશ થયા, મુનિઓ અને સાધ્વીઓ જમાલીના દષ્ટાતને સાંભળ્યા પછી પિતાના ચારિત્રની શુદ્ધિ માટે કાળજીવાળા થયા.
કે તેત્રીશમે ઉદ્દેશો સમાસ :
0
:
O:
-
-
=