________________
४०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - “સ્વચ વદ પરા ના તિ” આ ન્યાયાનુસારે જમાલી મરીને ૧૩ સાગરોપમની સ્થિતિવાલે કિલિબષિક દેવ થયે છે
આ દેવે ત્રણ પ્રકારના હોય છે :૧ ત્રણ પલ્યોપમની સ્થિતિવાલા. ૨. ત્રણ સાગરોપમની સ્થિતિવાલા. ૩. તેર સાગરોપમની સ્થિતિવાલા.
આમાના ત્રણ પાપમની સ્થિતિના દેવે તિક અને અને પહેલા તથા બીજા દેવલોકની વચ્ચે રહે છે.
ત્રણ સાગરોપમવાલા કિબિશિક પહેલા અને બીજા દેવલકની ઉપર અને સનકુમાર તથા મહેન્દ્ર દેવલેકની નીચે રહે છે.
તેર સાગરેપમવાલા બ્રહ્મદેવકની ઉપર અને લાન્તક દેવલેકની નીચે રહે છે.
મનગેલેકના હરીજન જેવા આ કિટિબશિક દેવે કયા કર્મોના અનુસારે થાય છે?
ભગવાને કહ્યું કે હે ગૌતમ! નીચે લખ્યા પમાણે કિલ્બિશિક દેવેની ઉત્પત્તિ હોય છે.
(૧) આચાર્યદ્રોહી–બહુશ્રત, તપસ્વી, મહાન ઉપકારી એવા આચાર્ય ભગવંતોની નિંદા, હીલના, અપમાન આદિ કરવાથી.
(૨) ઉપાધ્યાયદ્રોહી–પાઠક ઊપાધ્યાયને દ્રોહ કરવાથી..
(૩) કુળદ્રોહી–એક જ આચાર્યને પરિવારમાં રહેલા સુનિએને કોક કરવાથી, દ્વેષ કરવાથી.