________________
૪૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સૉંગ્રહ
બન્યુ ત્યારે એક દિવસે ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ચૈત્યમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને જમાલીએ ભગ વાનને માક્ષેપ કહ્યુ, “ જે પ્રમાણે તમારા ઘણા શિષ્ય છદ્મસ્થભાવે વિચરે છે, તેવી રીતે હું' છદ્મસ્થ નથી પણ ઉત્પન્ન દન, જ્ઞાન અને ચારિત્રયી યુક્ત અરિહંત છું, જિન છુ, કેવળી છુ અને કેવળી પર્યાયમા વિષ્ઠુરૂ છુ.
""
માલીનું વચન સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યુ હે જમાલી ! કેવળીનુ કેવળજ્ઞાન પર્વતાદિથી પણ અવરૂદ્ધ થતું નથી; માટે આ પ્રત્યક્ષ દેખાતે લે’ શાશ્વત છે કે અશાશ્વત છે? જીન્ન શાશ્વત છે કે અશાશ્વત આ પ્રમાણે ગૌતમસ્વામીના પ્રશ્નથી જમાલી મુનિ હેબતાઇ ગયે.
યપે જમાલી પણ પડિત હતા. ઘણા લાખા કાળ સુધી મહાીરના વચને પ્રત્યે શ્રદ્ધાળુ હતે. અભ્યાસ પણ અગ્યાર અ ગેાના હતા, તેમ છતા પણ ગૌતમસ્વામીના આતપનામ કર્મીના પડછાયામાં ભલભલા મહા પડિતા પણ સુ'આઈ જતા તેોહીન બની જાય છે; તેા પછી તીવ્રાતિતીવ્ર દર્શનમહુનીય કર્મના ઉદયમાં વતા બિચારા જમલીનું શું પૂછવાનું? સારાશ કે ગૌતમસ્વામીના પ્રશ્નોને જવામ જમાલી આપી શકયો નથી.
છે
મતિમૂઢ માનવનુ મતિજ્ઞાન અષ્ટ થાય છે અને બુદ્ધિ વિલુપ્ત થાય છે અથવા મુખ્ય તત્વ સમાપ્ત થયેલાનું જ્ઞાન અને વિજ્ઞાન શકિત થઇને તેના માલિકના ૪ મારક બને છે. અગ્યાર અગના અઠંગ અભ્યાસી જમાલીની પણ એ જ થઈ છે.
”
દશા
11