________________
૪૦૧
શતક બું ઉદ્દેશક-૩૩ - જે અકૃત– અવિદ્યમાનની ઉત્પત્તિ કરાતી હોય તે ગધેડાને શિંગડાની ઉત્પત્તિ પણ સ્વીકારવી પડશે, જે કઈ કાળે શક્ય નથી. કેમ કે અરવિષાણ અસત્ છે.
કૃતને કરવામાં કરણરૂપ ક્રિયાની સમાપ્તિ નહીં થાય તે રૂપ જે દેની તમે કલ્પના કરી છે તે દે તે અકૃતને કરવાની તરફેણમાં પણ લાગુ પડે છે. માટે દેશેની સમાનતા અને તરફ સમાન છે.
મૂળરૂપે જ અવિદ્યમાન વસ્તુનું નિર્માણ કઈ કાળે શક્ય નથી. તેમ છતાં તેની નિષ્પત્તિ થાય તે અસતને કરવામાં ક્રિયાની સમાપ્તિ થઈ શકે તેમ નથી. અથવા ક્રિયાનું વૈફલ્ય થશે
ઘડાના કિયા કલાપમાં વધારે સમય લાગતું હોય તે તેને, નિષેધ અમે કરતા નથી, કેમકે એક વસ્તુના નિર્માણમાં બીજી ક્રિયાઓ પણ દેખાતી જ હોય છે. સ્થાસ, કેસ આદિ કાર્યાન્તરનાં આરંભે કાર્યાન્તર ઘટ કઈ રીતે દેખાશે ? કેમકે ઘડે બનાવવાના પ્રારંભમાં જ ઘડો દેખાતું નથી પણ ક્રિયમાણને સમય નિરંશ હોવાથી ક્રિયમાણ જ કૃત હોય છે. યદિ વર્તમાન સમયરૂપ કિયાકાળમાં વસ્તુને અકૃત માનવામાં આવે તે સમય પૂરો થયા બાદ પણ તેની ઉત્પત્તિ બની શકે તેમ નથી વર્તમાનમાં જે કાર્ય ન થયું તે ભવિષ્યમાં પણ કેવી રીતે થશે? કેમકે બ ને કાળમાં ક્રિયા અન્ય બધ્યમાન છે તેથી ક્રિયાકાળમાં જ વસ્તુને કૃત કહેવામાં વાંધો નથી ઉપર પ્રમાણેની માન્યતાવાળા શ્રદ્ધાવત મુનિઓ જમાલીને છેડીને મહાવીરસ્વામીના ચરણમાં પાછા આવી ગયા છે.
કાળક્રમે જમાલી રોગમુક્ત થયો અને શરીર જ્યારે સશક્ત