________________
શતક બું ઉદ્દેશક-૩૩
૩૯૯ કારણે ઉપરના વિચારો અને વચને જમાલીના અણુઅણુમાં ઓતપ્રેત થઈ ગયા. .
પછી તે પિતાના શિને બેલાવીને કહ્યું કે હે મુનિઓ ! તમે મારી વાત ધ્યાનથી સાંભળે.
જે શ્રમણ મહાવીર નીચે પ્રમાણે કહે છે. - જે ચલાયમાન વસ્તુ ચલિત પ્રમાણે કહે છે. જે ઉદીર્યમાણ વસ્તુ ઉદીર્ણ કહે છે. જે વેદ્યમાન વસ્તુ વેદિત કહે છે. જે પ્રહાયમાણ વસ્તુ પ્રહણ કહે છે. જે છીદ્યમાન વરતુ છિન્ન કહે છે. જે વિમાન વસ્તુ ભિન્ન કહે છે. - જે દહામાન વસ્તુ દગ્ધ કહે છે. -જે પ્રિયમાણ વસ્તુ મૃત કહે છે. જે નિજીર્યમાણ વસ્તુ નિજીર્ણ કહે છે.
આવા પ્રકારને મહાવીરનો ભાષાવ્યવહાર સત્ય શી રીતે હોઈ શકે? તેથી તેમને ઉપદેશ સર્વથા ખેટે છે. કેમકે ચાલવા બેઠેલી વસ્તુ વાસ્તવિક રીતે તે અચલિત જ હોય છે. થાવત નિમાણ નિજીર્ણ. નથી.
હે શિષ્ય! તમે પણ એમ જ કરી રહ્યા છે ને “સંથારિય હજી બિછાવાઈ રહ્યું છે, બિછાવાયું નથી.”
એ જ પ્રમાણે ચાલતી વસતુને “ચાલી' એમ કહેવું મિથ્યા છે, તેથી ક્રિયમાણ વસ્તુ કૃત નથી પણ અકૃત જ છે.