________________
t
શતક ૯મું : ઉદ્દેશક-૩૩
૩૯૩ ત્યારપછી જમાલીને પિતાએ પિતાની આજ્ઞાકારી સેવકેનેડ બોલાવીને કહ્યું કે તમે શીઘ્રતાથી ક્ષત્રિયકુંડનગરને બહાર અને અંદરથી સ્વચ્છ કરે તથા ધ્વજ પતાકાઓ બંધાવે” તથા પ્રવજ્યા અભિષેકની સામગ્રી પણ ભેગી કરે ઈત્યાદિક સૂચનાઓથી સૂચિત સેવકેએ આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યારપછી સ્નાનથી પરવારીને જમાલીએ બધી જાતના શૃંગાર ધારણ કર્યા. કિંમતી વ પહેર્યા કુત્રિકાપણુથી રજોહરણ અને પાત્ર મંગાવી આપવા માટે પિતાના પિતાને કહ્યું. પછી હજામે જમાલીનું મુંડન કર્યું અને કેશોને જમાલીની માતાએ લીધા. ત્યારપછી ઉત્તર દિશા તરફ જમાલીને બેસાડીને સ્નાન કરાવવામાં આવ્યું અને ઠાઠમાઠથી જમાલીને દીક્ષાને વરઘેડે બ્રાહ્મણકુંડનગર તરફ ચાલ્યા.
પરવારીને જમા
થી રજોહરણ અને
માટે પોતાની માહીની માગ કરાવવામાં આ
લીનું મુંડન કર્યું
જમાલીને આગળ કરીને તેના માતાપિતા ભગવાન મહાવીર પાસે આવ્યા અને વંદનાદિ કરી આ પ્રમાણે કહ્યું હે ભગવંત! આ જમાલી અમારે એકને એક બેટે છે. જે અમને ઘણે જ
પ્યા છે. છતાંએ સંસારથી ભય પામીને આપશ્રીની પાસે દીક્ષા લેવા તૈયાર થયેલ છે. - ભગવાને કહ્યુ “હે દેવાનુપ્રિય! તમને જે રીતે સુખ ઉપજે તે પ્રમાણે કરે, પણ આવા શુભ કાર્યમાં વિલંબ કરવો ન જોઈએ ” ભગવાનના શબ્દો સાંભળીને જમાલી ઘણે જ હર્ષિત કર્યો અને સંતોષ પામ્ય ત્રણ પ્રદક્ષિણા આપી વંદન નામના કર્યું અને ઈશાન કેણુમાં ગયા. પિતાના હાથે વસ્ત્રાલંકાર ઉતાર્યા અને માતાએ લઈ લીધા અને કહ્યું, “હે બેટા! સંયમના યોગરૂપ અર્થમાં તું પયત્નશીલ રહેજે. અપ્રાપ્ત સંયમયેગેની પ્રાપ્તિ માટે ચેષ્ટા કરજે. સાવધાનીપૂર્વક સ યમની આરાધના કરજે. અને એક સમય માટે પણ પ્રમાદ કરીશ નહીં.