________________
સતક મુ' : ઉદ્દેશક-૩૩
૩૯૧
પ્રસન્ન થયેલા જમાલી રાજકુમારે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક સિજૅનય કહ્યું કે હું પ્રભે ! આપશ્રીના પ્રવચન પ્રત્યે મને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, હે ભદત ! પ્રવચનની સત્યતા સર્વથા અકા છે, હે નાથ ! મારી ઈચ્છા આપશ્રીની પાસે પ્રત્રજ્યા ધર્મ સ્વી કારવાની છે. તે મને દીક્ષા પ્રદાન કરીને અનુગ્રહીત કરશે.
જવામાં ભગવાને કહ્યું કે હું દેવાતુપ્રિય ! “તમને જેમ રૂચે તેમ કરે. આવા પવિત્ર મામા વિલંબ કરવા ન જોઇએ.”
ત્યાર પછી તે જમાવી સમવસરણુથી મહુાર આવીને રથ ઉપર સવારી કરી ઘરે આવ્યો, અને જ્યાં પેાતાના માતા-પિતા હતા ત્યાં આવ્યો. પ્રસન્નચિત્ત થયેલા જમાલીએ પિતાને કહ્યું કે હું, તાત ! હું અંબ! આજે મે ભગવાત મહાવીરસ્વામીના ધનુ શ્રવણ કર્યું, જે મને બહુ જ ગમ્યું; તેથી તે ધર્મ મને ઈષ્ટ છે અને મને રુચિકર થયા છે અને દીક્ષા અંગીકાર કરી જીવનમાં ઉતારવા માંગુ છુ.
માતા-પિતાએ કહ્યું કે, હું બેટા ! તને ધન્ય છે. તેં ઘણું જ સારૂ કાય કર્યું" છે. મેટામાં મેટુ' પુણ્ય ઉપાર્જન કર્યુ છે.
જમાલીએ કહ્યું કે, જન્મ-જા અને મૃત્યુના ભયથી પૂર્ણ આ સંસારથી ભય પામેલે હું આકુલ વ્યાકુલ થઈ ગયા છુ. સ'સારવર્તી આત્માને આ ત્રણે ભયે ખૂબ સતાવી રહ્યાં છે માટે આજ્ઞા આપે એવી મારી વિનતિ છે.
પેાતાના પુત્ર જમાલીની અનિષ્ઠ, અકાન્ત, અપ્રિય, અમનેાજ્ઞ અને ફરીથી ન ગમે તેવી વાણી સાંભળીને તેની માતા પરસેવાથી તરખેાળ થઈ. આગ કપાયમાન અને નિસ્તેજ થયુ. સુખપર