________________
૩૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ફુગ્ધઃ હાથી પ્રમાણ દ્રવ્યરાશિના સ્વામીએ શેઠ: સુણ પટ્ટબંધથી શોભિત મસ્તકવાલા સેનાપતિઃ સેનાના નાયકે સાર્થવાદઃ પરદેશ જનારાઓ સૂત: રાજાના આદેશને નિવેદન કરનાર સરઘવાર: રાજ્યની સીમાઓનું રક્ષણ કરનાર
વઃ સેવા કર્મ કરનારા મંત્રી ઃ રાજ્યકાર્યમાં રાજાને સલાહ દેનારા સત્તર રાજ્ય સંચાલનમાં રાજાને સહાય આપનારા મહામત્રીઃ મત્રીમંડળને અગ્રેસર જળ જ્યોતિષી મહારાજાઓ વૌવારિક દ્વારપાલ અમાત્યઃ રાજ્યના અધિષ્ઠાયક જેટ: ચરણ સેવક
ઇત્યાદિક પિતાના તંત્રીઓ સાથે પરિવૃત થયેલ જમાલી રથારૂઢ થઈને ભગવાન મહાવીર સ્વામીને વાંદવા માટે ચાલ્યો. અને ત્રણ પ્રદક્ષિણા કરીને ભગવાનની સન્મુખે બેઠે.
મધર વનિએ હિતેપદેશ આપતાં ભગવાને કહ્યું કે હે ભાગ્ય શાળીઓ! “ લેક છે, જીવ છે, અજીવ છે, પુણ્યપાપ, આશ્રવ. સંવર, બંધ, નિર્જરા અને મેક્ષ છે અને શાશ્વત છે. ”
આ પ્રમાણેના તની વિશદ વ્યાખ્યા રૂપ દેશના સાંભળીને અતીવ પ્રસન્ન થયેલી પરિષદા વિસર્જિત થઈ અને પોતપોતાને ઘેર ગઈ.