________________
૩૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રાર્થિત–પલ્લવિત લત્તાની જેમ હવે હું આ પ્રમાણે કરીને જ રહીશ તે
આ પ્રમાણેના વિચારો જે હજી મને ગત જ છે, તે હવે પિતાને પણ ઈષ્ટરૂપે લાગતા જ જમાલી રાજકુંવરને આ વિચાર આવ્યું કે –
આજે ક્ષત્રિયકુંડ નગરમાં શું ઈદ્રોત્સવ છે? અથવા કાર્તિકેય, વાસુદેવ, નાગદેવ, યક્ષ, ભૂત, કૂપ, તળાવ નદી કે હદ આદિને મહત્સવ છે?
જે કારણે ઉદ્મજાતીય, ભેગજાતીય, ઈક્ષ્યાકુવંશીય, નાગવંશીય, કુરૂવંશીય, ક્ષત્રિય તથા ભટ–ભટપુત્ર, બ્રાહ્મણે, મલકી અને લચ્છવી જાતિના લેકે યુવરા, તલવારો, માંડલિકે, કૌટુંબિક, શેઠીઆઓ, સેનાપતિઓ આદિ બધાએ એક જ દિશામાં કેમ જાય છે?”
ત્યારે જમાલીએ પિતાના અંતઃપુરના કંચુકી(સેવક)ને પૂછયું કે શણગાર કરેલા આ વિશિષ્ટ લેકે બધા ભેગા મળીને એક તરફ જ શા માટે જઈ રહ્યા છે? જવાબમાં સેવકે કહ્યું કે, કે રાજકુંવર! દેવાધિદેવ, પતિતપાવન, ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણકુંડ નગરના ઉદ્યાનમા બિરાજમાન છે, તેમને वदणवत्तिय :
મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક ભગવાનને નમનવંદન કરવા માટે. पुअणवत्तिय-पुषणवत्तिय :
દ્રવ્યથી પચાંગ પ્રણિપાતપૂર્વક અને ભાવથી કષાયના નિરસનપૂર્વક પૂજવા માટે.
1
2