________________
શતક મુ, ઉદ્દેશક-૩૩
ભગવંતને જોતાં જ અંજલિ કરે છે,
7
અને મનની એકાગ્રતા સાથે છે.
1
૩૧
આ પાંચે અભિગમપૂર્વક 'પતી સમવસરણમાં ઉપર આવે છે અને ત્રણ પ્રદક્ષિણા કરે છે, વાંઢે છે, નમે છે. ત્યાર પછી દેવાન દા પણુ ભગવાનને વાદે છે, નમે છે અને હાથ જોડી ભગવાનની સામે ઉભી રહે છે. સ્નેહુ સખ'ધને ધર્મ કે નીતિ સૂત્રેાની ખાધ હાતી નથી. માટે આનર્દના અતિરેકને લઈ તેના રામ વિકસિત થયા, શરીર ફૂલાવા લાગ્યુ, કંચુકી બંધન તૂટવા લાગ્યુ અને વયઃ પરિપાક થયે છતે પણ સ્તનથી દૂધની ધારા છૂટી પડી.
*
આ બધી સ્થિતિને જોયા પછી ઈન્દ્રભૂતિ ગણધર તથા પરિ ષદાને પણ નવાઈ લાગી ત્યારે ભગવાનને વાંદી, નમીને ગૌતમે પૂછ્યું કે, હું પ્રભે ! આ લીલા શી છે?
ભગવાને કહ્યું કે હે ગૌતમ! દેવાનંદા મારી માતા છે. હુ તેના પુત્ર છું. માટે મને જોઈને તેના હુ` સમાતા નથી. પછી માટી પઢામાં ભગવાને ધર્મ કહ્યો. સભા ખુશ થઈ અને પેાતપેાતાના ઘરે ગઈ.
ત્યારપછી ખુશ થયેલા ઋષભદત્તે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી તથા સ્કંદ તાપસની જેમ આભરણુ અલ કારના ત્યાગ કર્યા અને ભગવાનને આ પ્રમાણે કહ્યું કેઃ—
“ હે પ્રભુ!! સંસાર અસાર જ છે, જ્યાં ક્રાય કષાયની આગ તથા વિષયવાસનાની જવાળાઓ ચારે બાજુથી પ્રાણીઓને બાળી રહી છે. ” માટે હું પ્રભે! હું. સયમની ઇચ્છાવાળા છું અને ભગવાને દીક્ષા આપી.