________________
શતક મુ' : ઉદ્દેશક-૩૩
૩૮૩
ભગવાનના આવાગમનને સાંભળીને ઋષભદત્ત બ્રાહ્મણ ઘણા જ પ્રસન્ન થયે આનંદવિભેર થયેલા તેની રામરાજી વિકસિત થઇ અને જ્યાં પેાતાની ધમ પત્ની દેવાનંદા હતી ત્યાં આવીને આ પ્રમાણે કહ્યુ કે
:
t
હે દેવાનુપ્રિયે ! ગ્રામાનુગ્રામ વિહાર કરતા ચરાચર સંસા રને ધાંપદેશ દેતાં ભગવાન મહાવીર સ્વામી મહુસાલક ચૈત્યમાં સમેાસર્યાં છે. જે સજ્ઞ, સદશી અને આઠે પ્રાતિહા થી સુશેાભિત છે માટે તેવા પ્રકારના અરિહુંતાનું નામ તથા ગેત્રજો સાંભળવામાં આવે તે પણ મેાટુ ફળ મળે છે, તથા અત્યંત શ્રદ્ધાપૂર્વક અહિં તેની સામે જવું. પચાંગ પ્રણિપાતપૂર્વક વંદન કરવું, નમવું તથા આપણી શંકાએના નિવારણાર્થે પ્રશ્નો પૂછવા, તેમની સેવા( વૈયાવચ્ચ )માં રહેવુ તે મહાજખરદસ્ત ફળને દેવાવાળુ હોય છે. એક પણ જૈનવચનના શ્રવણુથી સારૂ’ ફળ મળે છે. તે વિપુલ અને ગ્રહણ કરવા વડે મહાફળ યાવત્ મેાક્ષની પ્રાપ્તિ થાય તેમાં શુ આશ્ચય ? માટે હે દેવાનુપ્રિયે ! આપણે ત્યા જઈએ અને ભગવાનને વદન, નમન તથા. પ પાસના કરીએ; કેમ કે:-અરિહંતાનુ વૈયાવચ્ચ અને ભવ માટે સુખરૂપ, હિતરૂપ અને શુભ કર્માંના અનુબંધ માટે થાય છે આ પ્રમાણે પેાતાના પતિના શ્રીમુખે ઉપરની વાત સાંભળીને દેવાનંદા બ્રાહ્મણી ઘણી જ ખૂશ થઈ. રામરામ ઉલ્લસિત થયા અને મસ્તકે અજલિ જોડીને પેાતાના પતિની વાતને માન્ય કરી.
*
ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણુ પાતાના કૌટુંબિક પુરૂષને એલાવી આ પ્રમાણે કહે છે કે હે દેવાનુપ્રિયે! તેમ શીવ્રતાથી જલ્દી ચાલવાવાળા પ્રશસ્ત તથા એકસરખા રંગના, સમાન ખરી અને પુચ્છવાલા, સરખા શિંગડાવાલા, આભૂષણૈાથી યુક્ત,