________________
શતક મુ' : ઉદ્દેશક-૩૨
૩૮૧
કર્મોના ફળેને ભેગાવનાર ઇશ્વરની સત્તા કોઈ કાળે પણ સિદ્ધ
નથી . માટે હે ગાંગેય ! નારકા સ્વયં નરકમાં ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે અસુરકુમારા પણ જાણી લેવા. પશુ તેમને શુભ કર્મના ઉદય વર્તતા હાય છે.
પૃથ્વીકાયિકા પણ એકેન્દ્રિય પૃથ્વીકાયિકરૂપે પેાતાની મેળે જ ઉત્પન્ન થાય છે. નારકની જેમ
で
'
આ પ્રમાણે ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીની વાણીને સાંભળીને ગાંગેય મુનિ ખુશ થયા અને સપ્રતિક્રમણ પાંચ મહાવ્રતાને ઉચ્ચર્યાં અને સિદ્ધ બુદ્ધ થયા.
..
Or
બત્રીસમે ઉદ્દેશા સમાપ્ત
r
..maa...0