________________
૩૪
આ પક્તિઓ જ્યારે જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગઈ હોય ત્યારે જ હૃદયના ઊંડાણમાંથી અંતર્નાદ પ્રગટ થાય છે દ્રવ્યાનુયોગના જટિલ, કઠિન અને કપરા વિષયનું વિશદ વર્ણન કરવું અને પ્રત્યેક વિષય પર પ્રકાશ પાડવે એ ત્યારે જ બને કે, લેખકને ઊંડે અનુભવ હોય, બુદ્ધિ કુશાગ્ર હોય, શાનું તલસ્પર્શી જ્ઞાન હય, સતત-અવિરત પરિશ્રમ હોય, યામાં હિતબુદ્ધિ હોય, માતા શારદાની કૃપા (મિઠી નજર) હોય અને ગુરુકૃપા (આશીર્વાદ) હોય ત્યારે જ લેખક સફળ થાય છે. સામાન્ય લેખ લખવા એ એક જૂદી વસ્તુ છે, પણ તત્ત્વજ્ઞાન જેવા જટિલ અને ગંભીર વિષય પર અને તે પણ સિદ્ધાંતને અનરપ તથા તેના હાર્દ સુધી પહોંચીને લેકગ્ય શિલીમાં રજૂઆત કરવી બહુ જ કઠીન અને કપરું કાર્ય છે, માટે જ અનુભવીઓ કહે છે કે –
" विद्वान् एव हि जानाति, विद्वज्जनपरिश्रमम् । नहि वन्ध्या विजानाति गुर्वीप्रसववेदनाम् ।।
સાચે જ સરળહૃદયી પંન્યાસજી મહારાજે આ ગ્રંથ નિર્મા. શમાં અનેરે ભેગ આપે છે, ખૂબ જ ઝીણવટ, ચીવટ અને વિદ્વત્તાપૂર્વક દત્તચિત્તે અથાગ પરિશ્રમ લઈને વિવેચન કર્યું છે આ વિષયના રસીયા મહાનુભાવે માટે આ પ્રસ્તુત ગ્રંથ આશીર્વાદરૂપ નીવડશે, જિજ્ઞાસુઓ માટે અત્યંત ઉપગી પૂરવાર થશે અને જેન-અજૈન જગતમાં કપ્રિય બનશે એટલું જ નહીં પણ કંઈક આત્માઓના સમકિતને નિર્મળ કરવામાં :