________________
*
શતક મુ : ઉદ્દેશક-૩૨
૩૭૯
હે ભગવાન! આપે જે પદાર્થોની પ્રરૂપણા કરી છે તે યદાીને આપ શ્રીમાન સ્વયં જાણે છે ? આગમની સહાયતા વિના જાણા છે ? અથવા આગમની સહાયત્તાથી જાણેા છે ?
ભગવાને કહ્યું કે હે ગાંગેય ! કેવળજ્ઞાનથી યુક્ત હેાષાથી હું... સČજ્ઞ છું. માટે ઉપયુક્ત નારકાદિ જીવા, તેમની ગતિ-આતિ સ્વભાવ આદિને સ્વયમેવ જાણુ છું. મને આગમાદિની સહાયતાની જરૂરત નથી અન્ય પુરૂષાના વચને શ્રવણુ કર્યા વિના પણ તીકરા પૂર્વ દિશાના, પશ્ચિમ દિશાના, ઉત્તર કે દક્ષિણ દિશાના મર્યાદિત કે અમર્યાદિત બધાએ પદાર્થોને જાણે છે.
હે પ્રભુ ! નરકાદિ ગતિમાં જે જીવે ઉત્પન્ન થાય છે તે પેાતાની મેળે જ ઉત્પન્ન થાય છે કે ઈશ્વર આદિની સહાયતાથી ઉત્પન્ન થાય છે ?
કેમ કે ખીજા સિદ્ધાંતવાદીએ એમ કહે છે કે- જીવ અજ્ઞ છે, માટે પેાતાના સુખ-દુઃખને ભાગવવાને માટે પેતે સમ નથી. તેથી તે જીવાને સુખ-દુઃખાના ભેગવટા ઈશ્વર કરાવે છે અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવાત્મા નરક અને સ્વગ માં જાય છે. ”
તે હે પ્રભુ!! ઉપરની ખીજા વાદીએની આ દલીલેા સાચી છે ? અથવા સાચી ન હેાય તે આપશ્રીના શું મત છે? આપશ્રી જીવેાની ગતિ--આગતિ માટે કર્યુ કારણ આપે છે? ગાગેય મુનિના ઉપર પ્રમાણેના પ્રશ્નના જવાબ આપતાં ભગવાને કહ્યું કે “સમાં નેરજ્ઞા નેરજ્જુ સવવજ્ઞતિ ” એટલે હે ગાંગેય ! નરકમાં જવાવાળા જીવે પેતે સ્વય નરકમાં જાય છે, પણુ