________________
શતક ૯મું : ઉદ્દેશક-૩૨
૩૭૭
સ્થાને યવન શબ્દને પ્રગ કર. જેમ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન તિષ્ક અને વૈમાનિકે એવે છે અને અવિદ્યમાન તિષ્ક ચ્યવતા નથી.
ગાંગેયમુનિજી મૂળસૂત્રમાં “સ” શબ્દને આર્ષ માનીને વિભક્તિ પરિણામથી “સાસુ” આ અર્થ કર એમ સમજીને પ્રશ્ન કરે છે કે નરકગતિમાં નારકે રહ્ય છતે બીજા નારકે ઉત્પન્ન થાય છે, કે નારકોથી નરકગતિ અવિદ્યમાન થયે છતે નારકે ઉત્પન્ન થાય છે? અસુરકુમારાદિ માટે પણ આ પ્રમાણે જાણવું, અને ઉદ્વર્તન માટે એટલે નરકમાં નારકે રહ્યું છતે નારકની ઉદ્વર્તન થાય છે કે અવિદ્યમાનતામાં?
ભગવાને કહ્યું કે હું ગાંગેય ! નરકગતિમાં નારકેની વિદ્યમાનતા હોય છે ત્યારે જ બીજા નારકે ઉત્પન્ન થાય છે અને ઉદવર્તન કરે છે, નારકેની અવિદ્યમાનતામાં બીજે કઈ પણ નારક જીવ ઉત્પન્ન પણ થતો નથી અને ઉદ્વર્તના પણ કરતે નથી. આ પ્રમાણે અસુરકુમારેથી વૈમાનિક સુધી જાણવું. સારાંશ કે કઈ પણ ગતિ અને કઈ પણ ચાનિ જીવ વિનાની રહેતી નથી.
હે પ્રભે! આપ શ્રીમાન શા કારણે એવું કહે છે કેનરકગતિમાં નારકની વિદ્યમાનતા હોય ત્યારે જ બીજે નારક જીવ જન્મે છે અને ઉદ્વર્તિત થાય છે. ' '
જવાબમાં ભગવાને કહ્યું–હે આયુષ્યમાન્ ગાંગેય! ગધેડાના શિંગડા જે, આકાશના ફૂલ જે, વાંઝણીના છોકરા જે, કે, મૃગજળના પાણું જે આ લોક નથી; કેમકે તેત્રીસ કરોડ દેવો અને દેવેન્દ્રો પરિશ્રમ કરીને થાકી જાય તે પણ અસભૂત પદાર્થને સત કરી શકતા નથી, ગધેડાને શિગડાને સર્વથા અભાવ છે.