________________
શતક સ્ : ઉદ્દેશક-૩૨
૩૭૫ અલપ બહુત્વમાં પંચેન્દ્રિય તિર્યચનિક પ્રવેશનક જીવે થડા છે. ચતુરિંદ્રિય જીવો વિશેષ, ત્રણ ઇન્દ્રિય જીવો વધારે, બે ઈન્દ્રિય છે તેનાથી પણ વધારે અને એકેન્દ્રિય જીવ સૌથી વધારે છે.
મનુષ્ય પ્રવેશનક સંમૂચ્છિમ અને ગર્ભાજપે બે પ્રકારે છે તેમાંથી ગર્ભજ છેડા અને સંમૂર્ણિમ સૌથી વધારે દેવ પ્રવેશનકના ચાર ભેદ છે, તે મૂળ અને ટીકાથી જાણી લેવા.
વૈમાનિકે સૌથી અ૫, ભવનપતિ અસંખ્યાત ગુણ વધારે, તેનાથી વાયંતરે અસંખ્યાત ગુણ વધારે અને તિષ્ક દેવે - સૌથી વધારે છે.
ચારે ગતિમાંથી મનુષ્ય સૌથી અપ.
નરયિકે અસંખ્યાત ગુણ વધારે. * દેવાનિક છે તેનાથી પણ અસ ખ્યાત ગુણું વધારે અને તિર્યંચ કેનિક જીવો સૌથી વધારે છે.
ગાગેય મુનિ પૂછે છે કે હે પ્રભો! જે સત્ એટલે કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જે વિદ્યમાન હોય એવા નારકે નરકમાં ઉત્પન્ન થાય છે? અથવા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અવિદ્યમાન જી નરકમાં ઉત્પન્ન થાય છે!
ભગવાને કહ્યું કે હું ગાંગેય! દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ વિદ્ય માન નારકો જ નરકમાં ઉત્પન્ન થાય છે. અવિદ્યમાન ઉત્પન્ન થતા નથી. તે